ધો.10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે CBSE દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ધોરણ-10 અને 12ની તા.1લી જાન્યુઆરીથી શરૂૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાને...
સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ 10ની...