સુરતના કામરેજ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર…
View More ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4ના મોતcar accident
જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEO
ધ્રાંગધ્રા નજીક હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો છે. હકાભા ગઢવીની ગાડી ધ્રાંગધ્રાના બૈસાબગઢ પાસે નદીમાં ખાબકી ગઈ હતી. બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના…
View More જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEOમહાબળેશ્વર નજીક ભયાનક અકસ્માત: સ્કોર્પિયો કાર ઊંડી ખીણમાં ખાબકતાં 8 લોકોના દર્દનાક મોત
મહારાષ્ટ્રના મહાબલેશ્વર નજીક મોટો અકસ્માત સર્જાયો હતો. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સતારાના 8…
View More મહાબળેશ્વર નજીક ભયાનક અકસ્માત: સ્કોર્પિયો કાર ઊંડી ખીણમાં ખાબકતાં 8 લોકોના દર્દનાક મોતભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત
ભાવનગર ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘ્ત્નાસ્થ્લે જ મોત થયા હતા. મોડી રાત્રે એક બેફામ…
View More ભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોતમુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોત
પંચમહાલના કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર એક ભયંક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં…
View More મુંબઈ-દિલ્હી હાઈવે પર કાલોલ નજીક ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 3 સભ્યોના મોતનાસિકમાં ભયાનક અકસ્માત: સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી, એક જ પરિવારના 9 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી. આ દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના છ…
View More નાસિકમાં ભયાનક અકસ્માત: સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી, એક જ પરિવારના 9 લોકોના મોતથરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો
બનાસકાંઠાના થરાદમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે દારૂ ભરીને લઈ જતી એક પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે…
View More થરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યોઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અક્સ્માત: ગંગા એક્સપ્રેસ-વે પર કારે 7 યુવતીઓને કચડી, 4ના મોત
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. રવિવારે રાત્રે રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર એક બેકાબૂ કારે 7 યુવતીઓને કચડી નાખી હતી. જેમાંથી એક કિશોરી…
View More ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અક્સ્માત: ગંગા એક્સપ્રેસ-વે પર કારે 7 યુવતીઓને કચડી, 4ના મોતગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા
ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ…
View More ગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયાજયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…
View More જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત