ગુજરાત1 month ago
મુખ્યમંત્રી સહિત આખુ પ્રધાન મંડળ આવાસ યોજનાઓમાં ઉજવશે દિવાળી
ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને...