ગાંધીનગરના સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના…
View More ગાંધીનગર ઉદ્યોગભવનનો અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયોbribe
અમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની ટીમને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં…
View More અમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયાCGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયા
ખોટા બિલ બનાવવા અને જીએસટી ન ભરવા બાબતે થયેલી અરજીના પતાવટ માટે 25 લાખની લાંચ માંગી હતી ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો…
View More CGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયાઅમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને રૂપિયા 100ની લાંચ લેતા ચીફ કલાર્ક ઝડપાયો
ટિકિટ દીઠ વધારાના રૂા.100થી રૂા.500 સુધી પડાવતો હતો, એસીબીનું સફળ છટકું અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરો પાસેથી ટિકિટના નિર્ધારિત દર કરતા વધારાના નાણાં ઉઘરાવતા…
View More અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને રૂપિયા 100ની લાંચ લેતા ચીફ કલાર્ક ઝડપાયોજામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. મદદનીશ ઇજનેર વિજયકુમાર મીના 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરીયાદીના મીત્રના બિલ મંજૂર કરવા…
View More જામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાIBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
પોલીસ પ્રોટેકશન રિન્યુ કરવા માંગણી કરી હતી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB ) એ સફળ ટ્રેપ ગોઠવી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB)ના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતનભાઇ ગીરીશભાઇ…
View More IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોએરિયર્સ બિલ મંજૂર કરવા 45 હજારની લાંચ લેતા પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ઝડપાયા
ભુજના નિવૃત્ત ઈન્કમટેક્ક્ષ ઈન્સ્પેકટર સહિત 3 સામે ફરિયાદ, લાંચની રકમ સ્વીકારી ને ACB ત્રાટકી રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને…
View More એરિયર્સ બિલ મંજૂર કરવા 45 હજારની લાંચ લેતા પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ઝડપાયાજાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઙજઈં, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી…
View More જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયામહાનગરપાલિકાના વોર્ડ નં.17નો સેનેટરી ઇન્સ્પેક્ટર 2 હજારની લાંચ લેતા ઝડપાયો
સફાઇ કામદારની સરભર કરવા માટે લાંચ માંગી હતી: લાંચની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગના આધારે કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે તે આજે ફરી એકવાર…
View More મહાનગરપાલિકાના વોર્ડ નં.17નો સેનેટરી ઇન્સ્પેક્ટર 2 હજારની લાંચ લેતા ઝડપાયોગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગોંડલ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. ભુણાવા ટોલનાકા પાસે ACBએ હોટલમાં…
View More ગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો