રોકડ રકમની ચોરી થઇ હોવાની શંકા બોટાદના ટાવર રોડ પર આવેલા ગિરિરાજ પ્લેક્ષ કોમ્પલેક્ષમાં ચોરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. મહાદેવ મીઠાઈ, મોગલ કૃપા અને…
View More બોટાદમાં વહેલી સવારે એડવોકેટની ઓફિસ સહિત ત્રણ દુકાનના તાળા તૂટ્યાBotad
રાણપુરનાં અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર 4 આરોપીઓ ઝડપાયા : બે ફરાર
પોલીસે આરોપીઓ પાસે રૂા.1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં 7 જૂને થયેલી લૂંટના કેસમાં બોટાદ એલ.સી.બી. પોલીસે મોટી સફળતા…
View More રાણપુરનાં અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર 4 આરોપીઓ ઝડપાયા : બે ફરારબોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડ
બે મુખ્ય સૂત્રધાર સહિત 11ની અટકાયત, સુનિયોજિત કાવતરું ઘડી કરાયેલા કૌભાંડનો દ્વારકા એસઓજી પોલીસ દ્વારા પર્દાફાસ દેશના પશ્ચિમના છેવાડાના એવા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં…
View More બોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડવરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધ
ભાવનગર-બોટાદ-અમરેલી- સુરેન્દ્રનગર જિલ્લામાં 380 ગામડામાં અંધારપટ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજયનાં મોટાભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડયો છે. કેટલીક જગ્યાએ…
View More વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ
રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં…
View More ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમવ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસ
દવાખાનાના કામકાજ માટે યુવાને નાણા વ્યાજે લીધા હતા બોટાદના યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ ઝૂંટવી લેતાં યુવાને ફિનાઈલ…
View More વ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસબોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો
બોટાદના અળવ ફાટક પાસેથી બોટાદ એલસીબી પોલીસે રૂૂા.1.31 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝામરાળાના કારચાલકને ફિલ્મી ઢબે ઝડપી લઈ કુલ રૂૂા.2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.…
View More બોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયોરાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે ભાદર નદી પટ્ટમાં એફ.એસ કચેરી રાજકોટ તથા બોટાદ જિલ્લા ખાણ ખનિજ કચેરીની સંયુક્ત આકસ્મિક તપાસ દરમ્યાન સાદીરેતી ખનિજના ખાણકામ…
View More રાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજેરાણપુરના સુંદરિયાણા ગામેથી ઈંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
દારૂની 188 બોટલ, બિયરના 595 ટીન સહિત 4.93 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચના હેઠળ પી.એસ. આઇ.એચ.એ. વસાવા તેમજ…
View More રાણપુરના સુંદરિયાણા ગામેથી ઈંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયોબોટાદના રાણપુર નજીક કાર ગટર સાથે અથડાતા પિતાનું મોત, પુત્ર-પૌત્રી ઈજાગ્રસ્ત
અમદાવાદ પિતાની સારવાર કરાવી રાણપુર ગામે પરત ફરી રહેલાં પરિવારને કનારા નજીક અકસ્માત નડતાં પિતાનું મોત નિપજ્યું હતું. જયારે, પુત્ર-પૌત્રી બન્નેને ગંભીર ઈજા થતાં સારવાર…
View More બોટાદના રાણપુર નજીક કાર ગટર સાથે અથડાતા પિતાનું મોત, પુત્ર-પૌત્રી ઈજાગ્રસ્ત