શિક્ષણ બોર્ડ દ્વારા રિઝલ્ટની તૈયારીઓ આખરી તબક્કામાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને જાહેર કરવાની તારીખને લઈ મોટા સમાચાર સામે…
View More ધોે.12નું એપ્રિલના અંતિમ પખવાડિયામાં અને ધોરણ-10નું મે મહિનામાં પરિણામBoard Exam
સરકારી-ખાનગી શિક્ષકોના મહેનતાણામાં ભેદભાવ કરતાં પેપર મૂલ્યાંકન કામગીરી બંધ
બોર્ડના પેપરની ચકાસણની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના શિક્ષકોને સમાન વેતન આપવામાં હતુ પરંતુ આ વર્ષે સરકારી…
View More સરકારી-ખાનગી શિક્ષકોના મહેનતાણામાં ભેદભાવ કરતાં પેપર મૂલ્યાંકન કામગીરી બંધબોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
આજે ધો.10માં દ્વિતીય અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા, કોમ્પ્યુટરનું અંતિમ પેપર લેવાયું, સામાન્ય પ્રવાહની તા.17 માર્ચ સુધી પરીક્ષા ચાલશે: અંતિમ પેપર સાથે…
View More બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલહિમાચલ પ્રદેશમાં ધો.12ની અંગ્રેજી વિષયની પરીક્ષા રદ
હિમાચલ પ્રદેશ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને પેપર લીકના અહેવાલોને કારણે રાજ્યભરમાં માર્ચ 2025 સત્ર માટે ધોરણ 12 ની અંગ્રેજી પરીક્ષા રદ કરી છે. ચંબા જિલ્લાની…
View More હિમાચલ પ્રદેશમાં ધો.12ની અંગ્રેજી વિષયની પરીક્ષા રદત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ
શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…
View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદબોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાત
વડોદરામાં બોર્ડની પરીક્ષાના ભારે વધુ એક વિદ્યાર્થીનો જીવ લીધો. શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થી મોડી રાત સુધી વાંચ્યા…
View More બોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાતસાવરકુંડલામાં નાની બહેન બીમાર પડતા મોટી બહેન પેપર આપવા પહોંચી
સાવરકુંડલામાંથી બોર્ડની પરિક્ષાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પરિક્ષામાં વિદ્યાર્થિનીની જગ્યાએ ડમી વિદ્યાર્થિની પરિક્ષા આપવા બેઠી હતી. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાની જે.વી…
View More સાવરકુંડલામાં નાની બહેન બીમાર પડતા મોટી બહેન પેપર આપવા પહોંચીબોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ
રાજયભરમાં ચાલતી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગેરરીતી રોકવા માટે તંત્ર સજજ છે. રાજયભરમાં સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા છે યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને…
View More બોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશબોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લક
આજે જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડી ચિંતાનો માહોલ જોવા મળ્યો…
View More બોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લકવિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…
View More વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ