પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે…
View More બોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટીBoard Exam
બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશે
અન્ય દોરાનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે: છાત્રો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું તકેદારી…
View More બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશેસૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભ
ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પ્રશ્ર્નપત્ર દરેક જિલ્લામાં પહોંચાડવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-ઝોનનું મુખ્ય…
View More સૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભજૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ: વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતા પડે તો કંટ્રોલ નંબર (0285)2630151 પર સંપર્ક કરી શકાશે ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય…
View More જૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા 27/02/2025 થી શરૂૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે…
View More ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેરબોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો દોડાવાશે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ પર ટ્વિટ કરીને માહિતી આપરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી તા. 27/02/2025 થી તા. 10/03/2025 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની…
View More બોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો દોડાવાશેચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારો
સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર પરીક્ષા બાબતે કરેલા સરવેમાં તારણ બોર્ડની પરીક્ષાને રૂટીન જીવનશૈલીમાં સમાવવા શિક્ષણવિદ્દોની વાલીઓને સલાહ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો…
View More ચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારોબોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડર
ચૌધરી હાઇસ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલથી સૌરાષ્ટ્રના જિલ્લા વાઇઝ પ્રશ્ર્નપત્ર વિતરણનો પ્રારંભ ઉત્તરવહી ચકાસણી માટે 458 મધ્યસ્થ કેન્દ્રો પર વ્યવસ્થા, 119 જેટલા વિષયના પેપરની ચકાસણી…
View More બોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડરરાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂૂ થઈ રહી છે જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક…
View More રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષામોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થી
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 27/02/2025 ના રોજથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લા પરીક્ષા…
View More મોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થી