આસામમાં 126માંથી 96 બેઠકો પર ભાજપની મજબૂત લીડ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના વલણોમાં એનડીએએ બે મહત્વના રાજ્યોમાં મજબૂત જીત હાંસલ કરી છે.…
View More આસામમાં ભાજપની હેટ્રિક, પુડુચેરીમાં પણ એનડીએએ સત્તા જાળવી રાખીBJP
બંગાળમાં ખેલા હોબે, દીદીનો ગઢ ધરાશાયી, હવે દાદાનું રાજ
દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જતા પરિણામ, 294માંથી 160 કરતા વધુ બેઠકોમાં લીડ સાથે પ્રથમ વખત કેસરિયા શાસન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચુંટણીમાં નવો રાજકીય ઇતિહાસ રચાયો…
View More બંગાળમાં ખેલા હોબે, દીદીનો ગઢ ધરાશાયી, હવે દાદાનું રાજસ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્નીનું અવસાન થતા ભાજપની ઋણ સ્વીકાર રેલી રદ
સમગ્ર ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપને 65 બેઠકો પર જીત મળી છે. જેના ભાગરૂૂપે શહેર ભાજપ દ્વારા રાજકોટના…
View More સ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્નીનું અવસાન થતા ભાજપની ઋણ સ્વીકાર રેલી રદપાલિકા-પંચાયતોના સુકાનીઓ નક્કી કરવા કાલથી ભાજપની સેન્સ પ્રક્રિયા
ત્રણ દિવસ નિરિક્ષકો શહેર-જિલ્લાઓનો કરશે પ્રવાસ, નામો અંગે સસ્પેન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને મહત્તમ બેઠકો ભાજપે અંકે કરી લીધી છે. ક્યારે…
View More પાલિકા-પંચાયતોના સુકાનીઓ નક્કી કરવા કાલથી ભાજપની સેન્સ પ્રક્રિયાઉના ન.પા.માં ભાજપની ક્લિન સ્વિપ, 36 બેઠકો પર કેસરિયો
ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વમાં એકલા હાથે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપે તમામ 36 બેઠક પર…
View More ઉના ન.પા.માં ભાજપની ક્લિન સ્વિપ, 36 બેઠકો પર કેસરિયોસાવરકુંડલામાં નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, મોદી મેજિક અકબંધ
કોંગ્રેસનું આંશિક કમબેક; 11 સીટો મેળવી વિરોધ પક્ષમાં હાજરી મજબૂત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસના મંત્રે ફરી એક વખત સાવરકુંડલાના લોકોમાં જાદુઈ અસર…
View More સાવરકુંડલામાં નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, મોદી મેજિક અકબંધબંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યો
મમતા-મોદીના પ્રતિષ્ઠાના જંગ જેવી બંગાળ વિધાનસભા ચૂંટણી છેક સુધી ભર્યું નાળિયેર રહેશે: મતદારોનું મન હજુય અકળ તામિલનાડુમાં TVK, કેરળમાં ભાજપનો રાજ્યાભિષેક, આસામ એટલે ભાજપ માટે…
View More બંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યોમોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાય પ્રમુખ કોંગ્રેસના બનશે
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર…
View More મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાય પ્રમુખ કોંગ્રેસના બનશેમહાનગરોથી ગામડા સુધી ભાજપ જ ધૂરંધર, વિકાસના બુલડોઝરમાં વિપક્ષો કચડાયા
15 મનપા, 84 પાલિકા, 34 જીલ્લા પંચાયતોમાં વિપક્ષોના સુપડા સાફ, ગુજરાતભરમાં ભાજપનો જાદુ અકબંધ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…
View More મહાનગરોથી ગામડા સુધી ભાજપ જ ધૂરંધર, વિકાસના બુલડોઝરમાં વિપક્ષો કચડાયાકાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજો
કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત ની 4 અને તાલુકા પંચાયતની 18 સીટ પર પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. 4 જિલ્લા પંચાયત સીટોમાં ભાજપ…
View More કાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજો