શહેર-જિલ્લા ભાજપ કાર્યાલયે ફોર્મ ભરવા ધસારો, સોમ-મંગળ સંકલનની બેઠકમાં થશે નક્કી વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે ખાસ કિસ્સામાં 45 વર્ષ માન્ય, બે ટર્મ સક્રિય સભ્ય…
View More ભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગીBJP
આનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજ
ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા…
View More આનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાં
વોર્ડ પ્રમુખો માટે શનિ-રવિ શહેર ભાજપ કાર્યાલયે ફોર્મ ભરાશે, તા.9-10 ડિસેમ્બરે નિરીક્ષકો સેન્સ લેશે, 15મી સુધીમાં નવા પ્રમુખો થશે જાહેર 40 વર્ષ સુધીની વય મર્યાદા…
View More ભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાંસાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષ
કેબિન મુકવા મામલે માથાકૂટ થઇ હતી, પોલીસે ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું અમરેલીમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.મારામારી,લૂંટ,ચોરી અને…
View More સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષસુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે
ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દા
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા…
View More 10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દાવંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…
View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપ
ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આજે સંસદમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમારોહની…
View More ‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપબટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ…
View More બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી
વાવની ચૂંટણીના પરિણામમાં ટી-20ની સુપર ઓવર જેવો રોમાન્ચ, કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા ભાજપનો દિલધડક વિજયહતા. 14 રાઉન્ડની…
View More 15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી