તેલંગાણા સરકારે મુસ્લિમ કર્મચારીઓને રમઝાન મહિના દરમિયાન વહેલી ઑફિસ છોડવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ…
View More તેલંગણામાં રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓને વહેલી છૂટી: ભાજપનો વિરોધBJP
રાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંત
કુતિયાણામાં 28માંથી 20 અને રાણાવાવમાં 24માંથી 14 બેઠકો સાથે સમાજવાદી પાર્ટીનું શાસન ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની હતી તેમાં સમાજવાદી…
View More રાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંતજૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…
View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિકમાણાવદર પાલિકામાં 28માંથી 26 બેઠકો સાથે ભાજપને તોતિંગ બહુમતી
વોર્ડનં.6માં પ્રથમ વખત કમળ ખીલ્યું, માજી પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાનો પરાજય માણાવદર પાલીકા માં કોન્ગ્રેસ બીજેપી વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ ના શરૂૂઆત માંજ સૂપડા સાફ થતાં…
View More માણાવદર પાલિકામાં 28માંથી 26 બેઠકો સાથે ભાજપને તોતિંગ બહુમતીભાવેણાની ત્રણ સુધરાઇ પર ભાજપના કેસરિયા
તળાજા, સિહોર અને ગારિયાધાર પાલિકામાં ભગવો લહેરાયો, વિજેતાઓનું સરઘસ નીકળ્યું ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સિહોર નગરપાલિકા ગારીયાધાર નગરપાલિકા અને તળાજા નગરપાલિકામાં…
View More ભાવેણાની ત્રણ સુધરાઇ પર ભાજપના કેસરિયાસલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું, કોંગ્રેસ-‘આપ’નો દબદબો
‘આપ’ના ઇસુદાન ગઢવીના મતવિસ્તારમાં મંત્રી મુળુભાઇ બેરાની પાર્ટીના સુપડા સાફ દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર આપ અને 15 બેઠક પર…
View More સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું, કોંગ્રેસ-‘આપ’નો દબદબોકોડીનારમાં કોંગ્રેસના સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર કમળ ખીલ્યું
30 વર્ષથી ભાજપનું શાસન અકબંધ કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વધુ એેક વખત ભાજપનો ભગવો લહેરાયો છે અને 30 વર્ષથી શાસન અકબંધ રાખી ભાજપે તમામ 28 બેઠકો…
View More કોડીનારમાં કોંગ્રેસના સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર કમળ ખીલ્યુંવાંકાનેર પાલિકામાં સત્તા જાળવવામાં ભાજપ સફળ, 28માંથી 21 બેઠકો મળી
તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય વાંકાનેર નગરપાલિકાની 11 માસ માટે યોજાયેલ પેટા ચૂંટણી માટે આજરોજ મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં…
View More વાંકાનેર પાલિકામાં સત્તા જાળવવામાં ભાજપ સફળ, 28માંથી 21 બેઠકો મળીપાલિકા-પંચાયતોની ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપ
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય…
View More પાલિકા-પંચાયતોની ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપદ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર
સલાયા પાલિકામાં ભાજપનો ધબડકો: તાલુકા પંચાયતની બે બેઠકમાં ભાજપ કોંગ્રેસની 50- 50 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની બેઠકની…
View More દ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર