30 વર્ષથી સતામાંથી બહાર કોંગ્રેસનો 2027માં પરત ફરવા એકશન પ્લાન, ટોચના નેતાઓ ગુજરાતમાં ઉતરી પડશે, રાષ્ટ્રીય અધિવેશન યોજવા તૈયારી શરૂ ગુજરાતમાં ભાજપની ચૂંટણી રણનીતિનો મુકાબલો…
View More મોદી-શાહના હોમ સ્ટેટમાં ભાજપને ઘેરવા કોંગ્રેસ મેદાનેBJP
ભાજપની ભવ્ય જીતને વધાવી મતદાતાઓનો જાહેરમાં આભાર માનતા જિ.પં.પ્રમુખ પ્રવિણાબેન
નગરપાલિકાઓ ની ચૂંટણીમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાની તમામ 5 નગરપાલિકા જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય…
View More ભાજપની ભવ્ય જીતને વધાવી મતદાતાઓનો જાહેરમાં આભાર માનતા જિ.પં.પ્રમુખ પ્રવિણાબેનપાલિકામાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 96 ટકા, કમલમમાં વિજયોત્સવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર.પાટીલની હાજરીમાં ઢોલ નગારાની ધબધબાટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 62 નગરપાલિકા પર…
View More પાલિકામાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 96 ટકા, કમલમમાં વિજયોત્સવઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યો
ઉપલેટા નગરપાલિકાની તારીખ 16 ચૂંટણીની મતગણતરી હતી જેમાં ભાજપ એ 27 બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ…
View More ઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યોકાલાવડ પાલિકામાં 26 બેઠકો સાથે ભાજપનો વિજય
કાલાવડ નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો ફરકાયો છે. કાલાવડ નગરપાલિકાની 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી 26 બેઠકો ભાજપના ફાળે ગઇ છે જ્યારે 2 બેઠકો કોંગ્રેસના ફાળે…
View More કાલાવડ પાલિકામાં 26 બેઠકો સાથે ભાજપનો વિજયમોટી પાનેલી તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના મનીષાબેનનો ભવ્ય વિજય
સામાજિક એકતા અને સંગઠનનો વિજય બતાવતા ધારાસભ્ય પાડલિયા ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં તાલુકા પંચાયત ની પાનેલી એક નંબર ની સીટ ની પેટા ચૂંટણી યોજાયેલ…
View More મોટી પાનેલી તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના મનીષાબેનનો ભવ્ય વિજયજૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ઐતિહાસિક વિજય મેળવ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025,માં વોર્ડ નંબર 9,માં ભાજપે ટીકીટમાં કાપતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી…
View More જૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યુંસુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હાર
ગોંડલ નાં સુલતાનપુર તાલુકા પંચાયત ની બેઠક ની પેટાચૂંટણી ભાજપે ફરીવાર વટભેર જીતી લીધી છે.સુલતાનપુર બેઠક પર ભાજપ નાં વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા નો જળહળતો વિજય…
View More સુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હારધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
36માંથી 24 બેઠક ભાજપે કબજે કરી, કોંગ્રેસે વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર નુકસાન કર્યું અને વોર્ડ નંબર પાંચ અને સાતની બેઠક ગુમાવી ધોરાજી નગરપાલિકામાં…
View More ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયોકોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠક
શક્તિસિંહે હારની જવાબદારી સ્વીકારી પણ પરિણામ પહેલાં કરતા સારા હોવાનું જણાવ્યું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ફરી એકવાર નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું…
View More કોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠક