મધ્યપ્રદેશમાં વિજય ખંડેલવાલની વરણી નિશ્ર્ચિત ભાજપે 5 રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. આ ઉપરાંત, હેમંત વિજય ખંડેલવાલે…
View More પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાતBJP
ભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામું
રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્ટ, ગ્રીનઝોન અગ્નિકાંડ, પીપીપી અને ટાઉન પ્લાનિંગ સ્કીમોના ભ્રષ્ટાચાર સહિતના ધગધગતા કારણો સાથે ઠાલવ્યો વલોપાત, મહાનગરપાલિકાના શાસન સામે ગંભીર આરોપો…
View More ભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામુંમોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથી
કોંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કોંગ્રેસ પશ્ચાતાપથી નહીં…
View More મોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથીભાજપનો કાર્યકર કયારેય હારતો નથી, જીતે છે, કાં તો શીખે છે: કિરીટ પટેલ
વિસાવદરમાં પરાજય બાદ ગોપાલ ઇટાલિયાને પાઠવ્યા અભિનંદન ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતુ, જેનું પરિણામ જાહેર થયું છે. જેમાં…
View More ભાજપનો કાર્યકર કયારેય હારતો નથી, જીતે છે, કાં તો શીખે છે: કિરીટ પટેલઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના 50મા વર્ષે વડાપ્રધાનના આકરા પ્રહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી…
View More ઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદીવિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ…
View More વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠવિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…
View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યા
ભાજપને 6268 અને કોંગ્રેસને 592.48 કરોડનું દાન મળ્યું, ADRનો રિપોર્ટ જાહેર ભારતીય લોકશાહીના સૌથી મોટા મહાપર્વ, 2024ની લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના નાણાકીય…
View More 2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યાબંગાળમાં ભાજપ નેતાનો મૃતદેહ ફાંસીથી લટકતો મળ્યો
પશ્ચિમ બંગાળના આરામબાગના ગોઘાટમાં ભાજપના લઘુમતી સેલના પ્રમુખનો મૃતદેહ ઘરની બાલ્કનીમાં હાથ બાંધેલા મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. માહિતી મળતાં…
View More બંગાળમાં ભાજપ નેતાનો મૃતદેહ ફાંસીથી લટકતો મળ્યોસ્વ.વિજયભાઇ રૂપાણીની વિદાય પક્ષ માટે સૌથી મોટી ખોટ: ભાજપ
ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત-રાજસ્થાનના મુખ્યમંત્રીએ વિજયભાઇની કાર્યપધ્ધતી અને સંગઠન પ્રત્યેની જવાબદારીને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવી અમદાવાદ વિમાન…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીની વિદાય પક્ષ માટે સૌથી મોટી ખોટ: ભાજપ