ભાજપ દ્વારા વિસ્તાર વાઇઝ આગેવાનોની કમિટી બનાવાઇ : તૈયારીઓનો ધમધમાટ ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં…
View More નવનિયુકત ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માને આવકારવા એન.જી.ઓ-સંસ્થાના હોદ્દેદારોની બેઠક યોજાઇBJP
પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈ
રાજકોટ મહાનગર, જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકર્તા આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારીયાદીમાં જણાવ્યું…
View More પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈસુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી
સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ…
View More સુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણીસુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ
નવનિયુકત પ્રદેશ પ્રમુખના સ્વાગત સમયે જ બઘડાટી, અમુકના મોબાઇલ-પાકીટ પણ ચોરાયા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેઓનો…
View More સુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલસુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળી
સુરત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. ગત બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલયમાં આવ્યા હતા. ત્યારે ચા-નાસ્તા મુદ્દે પટાવાળા…
View More સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળીભાજપ પ્રદેશ પ્રમુખ પુષ્પોને બદલે માત્ર પુસ્તકો સ્વીકારશે
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે 10 ઓક્ટોબરથી ગુજરાત પ્રવાસે નિકળશે. તેઓ અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને પોતાના પ્રવાસની શરુઆત કરશે.તેઓ 7 દિવસમાં…
View More ભાજપ પ્રદેશ પ્રમુખ પુષ્પોને બદલે માત્ર પુસ્તકો સ્વીકારશેરાહુલ ગાંધીને ગોળી મારવાનું કહેનાર ભાજપ પ્રવક્તા વિરૂધ્ધ કાર્યવાહી કરો
ભાજપના બિહારનાં પ્રવકતાએ જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીને ગોળી મારવાનું કહેનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે…
View More રાહુલ ગાંધીને ગોળી મારવાનું કહેનાર ભાજપ પ્રવક્તા વિરૂધ્ધ કાર્યવાહી કરોભાજપના નવા અધ્યક્ષ 10મીથી રાજ્યના પ્રવાસે, 15મીએ રાજકોટમાં ગોઠવાતો કાર્યક્રમ
અંબાજીથી ગુજરાત યાત્રાનો કરશે પ્રારંભ, 17મી સુધી સતત પ્રવાસ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રશિક્ષણ…
View More ભાજપના નવા અધ્યક્ષ 10મીથી રાજ્યના પ્રવાસે, 15મીએ રાજકોટમાં ગોઠવાતો કાર્યક્રમગુજરાતના CMથી દેશના PM સુધી; મોદી શાસનના 24 વર્ષ
7 ઓકટોબર-2001ના રોજ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા, કુદરતી આફતો વચ્ચે પણ ગુજરાતમાં પરિવર્તનની થઇ શરૂઆત જન શક્તિ, જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ…
View More ગુજરાતના CMથી દેશના PM સુધી; મોદી શાસનના 24 વર્ષ182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે છેલ્લા ભાષણમાં કાર્યકરોની માફી માંગી, 2027માં 182 બેઠકો જીતવાનો કર્યો સંકલ્પ જે નિર્ણયો કર્યા તે પાર્ટી માટે અને પાર્ટીના હિતમાં કર્યા,…
View More 182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલ