ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. એક અત્યંત ચોંકાવનારી અને હાસ્યાસ્પદ કહી શકાય તેવી ઘટનામાં ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ એટલા…
View More કોંગ્રેસનાં ઉમેદવારે ભાજપનો મેન્ડેટ રજૂ નહીં કરતા ફોર્મ રદ : ચૂંટણી અધિકારીનો લોચોBJP
પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાં
ભાજપમાં અત્યાર સુધી સાઈડમાં ધકેલાયેલા નેતાઓનું મહત્ત્વ અચાનક વધી ગયું, હારનો ભય કે અસંતોષની આગ ઠારવાનો હેતુ ? ડેમેજ કંટ્રોલ કરવામાં નવા નેતાઓનો પનો ટૂંકો…
View More પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાંકોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટો
ટિકિટ મેળવી લીધા બાદ દગાબાજી કે સોદાબાજી? રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ગોંડલ પંથકમા તડજોડ નાં રાજકારણ…
View More કોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટોભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડ
જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 7 બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના…
View More ભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડમોરબીમાં ભાજપનો સપાટો, 24 આગેવાનો સસ્પેન્ડ
મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળી હોવાના કારણે ઘણા બધા ભાજપના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવી છે અને અમુક આગેવાનના ઘરના સભ્યોએ અપક્ષમાંથી ઉમેદવારી…
View More મોરબીમાં ભાજપનો સપાટો, 24 આગેવાનો સસ્પેન્ડવોર્ડ નં.3માં ભાજપના બેનરોમાં તોડફોડ, કોંગ્રેસ ઉપર શંકા
શેઠનગર, માધાપર, નંદનવન સહિતના સ્થળે દસેક પોસ્ટર અને ત્રણ કાર્યાલયના હોર્ડિંગ ફાડી નાખ્યા રાત્રીના અંધારામાં અજાણ્યા શખ્સોનું પરાક્રમ, CCTVના આધારે શોધખોળ કરી પોલીસ ફરિયાદની તજવીજ…
View More વોર્ડ નં.3માં ભાજપના બેનરોમાં તોડફોડ, કોંગ્રેસ ઉપર શંકામહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યો
કુતિયાણા તાલુકાના મહિયારી ગામે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભા પૂર્વે જ સભા સ્થાન નજીક ઝાડમાં બેઠેલા ઝેરી…
View More મહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યોમહિલા અનામત બિલ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સમરાંગણ
કોંગ્રેસે બિલ નામંજૂર કરાવી મહિલાઓને ઘોર અન્યાય કર્યાનો ભાજપનો આરોપ ભાજપ સરકારે મહિલા અનામત બિલ સાથે સિમાંકનની શરતો ઘુસાડી બિલ ગોટે ચડાવ્યું : કોંગ્રેસ સંસદમાં…
View More મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સમરાંગણમહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારો
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા…
View More મહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારોરાજકોટમાં ફરી મતદારો ભાજપને આશીર્વાદ આપશે: અનિરૂધ્ધ દવે
આઝાદી બાદ માત્ર એક વખત વિપક્ષને લોકોએ તક આપી હતી અને તે પણ તેણે ગુમાવી દીધી, ગુજરાતભરમાં ફરી ભગવો લહેરાશે કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી, આમ…
View More રાજકોટમાં ફરી મતદારો ભાજપને આશીર્વાદ આપશે: અનિરૂધ્ધ દવે