સુરતમાં પતંગના દોરાથી ઘવાયેલા કબૂતરને મૃત કબૂતરની પાંખ લગાડાઇ અંગદાન માટે પ્રખ્યાત સુરતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા કબૂતરની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી…
View More પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરી ફરી ઉડતું કરાયુંbirds
કરુણા અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ -પક્ષીઓની કરાઈ સારવાર
ગુજરાત રાજ્યમાં દર વર્ષે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 થી 14 જાન્યુઆરી દરમિયાન કરુણા…
View More કરુણા અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ -પક્ષીઓની કરાઈ સારવારધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈ
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગની ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા કાઢવામાં આવી. અરાઈસ ગ્રુપ દ્વારા આયોજિત…
View More ધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈઉતરાયણે 463, આજે 11 વાગ્યા સુધીમાં જ 107 પક્ષીઓ ઘવાયા
એનીમલ હેલ્પલાઇન દ્વારા તાકીદે સારવાર અપાઈ: પશુુ-પક્ષીઓ માટે 365 દિવસ કંટ્રોલરૂમ કાર્યરત કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં પપક્ષી બચાઓ અભિયાન-2025થ…
View More ઉતરાયણે 463, આજે 11 વાગ્યા સુધીમાં જ 107 પક્ષીઓ ઘવાયામોરબીમાં ઉતરાયણ લોહિયાળ બની : 90 પક્ષી ઘાયલ, વાંકાનેરના યુવાનને ગંભીર ઈજા
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોરબી જિલ્લામાં પતંગની દોરીથી થયેલી દુર્ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. જિલ્લામાં એક જ દિવસમાં 90થી વધુ પક્ષીઓ દોરીની ચપેટમાં આવ્યા છે,…
View More મોરબીમાં ઉતરાયણ લોહિયાળ બની : 90 પક્ષી ઘાયલ, વાંકાનેરના યુવાનને ગંભીર ઈજાદરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણ
દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી જામનગર માં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષી ની ગણતરી કરવામાં આવી હતી. આજે…
View More દરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણદેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરી
મરીન નેશનલ પાર્ક- સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ: ઓખાથી નવલખી સુધીના 170 કિ.મી. દરિયાકિનારાના પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ દેશમાં સૌ પ્રથમવાર…
View More દેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરીવિશ્ર્વના સૌથી વૃધ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષે ઇંડું આપ્યું
‘વિઝડમ’ના 30થી વધુ બચ્ચાં હોવાનું અનુમાન વિશ્વના સૌથી વૃદ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષની વયે ફરી ઈંડું આપ્યું છે. લેસેન અલ્બાટ્રોસ પ્રજાતિના વિઝડમ નામના પક્ષીએ ઈંડું…
View More વિશ્ર્વના સૌથી વૃધ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષે ઇંડું આપ્યુંધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન
ધ્રાંગધ્રા પાસે આવેલુ રણવિસ્તાર દર વષઁ શીયાળા ની શરૂૂઆત મા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેછે અને માળા નાખી પ્રજનન કરે છે ત્યારે વિદેશી પક્ષીઓ રણ…
View More ધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન