‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા

    બિહારમાં ભાજપની જંગી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનનો વિજય ગણાવ્યો. તેમણે…

View More ‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા

14 ટકા યાદવ વોટ સામે 52 ટિકિટ આપી તેજસ્વી ઉંધેકાંધ પટકાયા

બિહારમાં ચાચા નીતિશ અને ભતીજા તેજસ્વી યાદવના ઈલેકશન વોરમાં ભાજપ કદાવર પહેલવાન સાબિત મુખ્યમંત્રી બનવા સહયોગી પાર્ટીઓને જરૂર કરતાં વધુ બેઠકો આપવાની ભૂલ ભારે પડી…

View More 14 ટકા યાદવ વોટ સામે 52 ટિકિટ આપી તેજસ્વી ઉંધેકાંધ પટકાયા

કારમા પરાજય માટે SIR, CEC જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠરાવતી કોંગ્રેસ

  કોંગ્રેસના નેતાઓએ બિહાર ચૂંટણીમાં તેમના નિરાશાજનક પ્રદર્શન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં સાંસદ મણિકમ ટાગોરે ડ પર એક પોસ્ટમાં કહ્યું છે. નસ્ત્રજ્યારે તમે…

View More કારમા પરાજય માટે SIR, CEC જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠરાવતી કોંગ્રેસ

NDAને ઉદાર હાથે બેઠકો આપનારા એક્ઝિટ પોલના અંદાજો પણ ટૂંકા પડયા

ભારતીય ચૂંટણી પંચના વલણો અનુસાર, ભાજપ અને JDUના નેતૃત્વ હેઠળના NDA એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના થોડા કલાકો પછી મોટાભાગના એક્ઝિટ…

View More NDAને ઉદાર હાથે બેઠકો આપનારા એક્ઝિટ પોલના અંદાજો પણ ટૂંકા પડયા

નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ

બિહારની ચૂંટણી NDA માટે સરળ નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી મહેનત સ્પષ્ટ હતી. પરંતુ જંગી…

View More નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ

બિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવર

ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (ગઉઅ)ના શાનદાર પ્રદર્શન…

View More બિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવર

મુસ્લિમ પ્રભુત્વવાળી 16 બેઠકોમાં પણ જેડીયુ, ચિરાગને ભારે ફાયદો

આજે બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના શરૂૂઆતના વલણો દર્શાવે છે કે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ને ઘણી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર નોંધપાત્ર ફાયદો થયો છે.…

View More મુસ્લિમ પ્રભુત્વવાળી 16 બેઠકોમાં પણ જેડીયુ, ચિરાગને ભારે ફાયદો

રાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરો

બિહાર ચૂંટણી પરિણામો માત્ર કોંગ્રેસ માટે ગંભીર હાર જ નહીં પરંતુ રાહુલ ગાંધી માટે પણ મોટો ઝટકો છે, જેમણે આ વર્ષની શરૂૂઆતમાં મતદારોને ખાતરી કરાવવા…

View More રાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરો

બિહારમાં NDAનો છપ્પરફાડ વિજય

ભાજપ 90થી વધુ બેઠકો સાથે મોટાભાઇના રોલમાં, એનડીએ 200 બેઠકોને પાર: આર.જે.ડી.નો વોટ શેર સૌથી વધુ છતાં માત્ર 23 બેઠકો જ મળી, કોંગ્રેસ માત્ર 3…

View More બિહારમાં NDAનો છપ્પરફાડ વિજય

‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગી

  બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 243 બેઠકો માટેના વલણો NDA માટે ક્લીન સ્વીપ સૂચવે છે. NDA 201 બેઠકો પર આગળ છે,…

View More ‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગી