સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચનું સોગંદનામું, પોતે જ કાઢેલા ચૂંટણી કાર્ડ પણ જૂની એન્ટ્રી ગણી માન્ય નહીં ગણાય બિહારમાં મતદાર યાદીના SIR માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર…
View More આધાર-રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ નવી મતદારયાદી માટે માન્ય નહીંBihar
બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ…
View More બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફતબિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો
રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યોબિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશે
12.55 લાખ મૃત મતદારો મળ્યા: 17 લાખથી વધુ અન્ય જગ્યાએ કાયમી સ્થળાંતરિત થયા, 5.76 લાખ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાથી તેમના નામ કાઢી નખાયા વિધાનસભા…
View More બિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશેબિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવી
રાજધાની પટનામાં ફરી એકવાર ગુનેગારોએ લોહિયાળ ગુનો કર્યો છે. આ મામલો પટનાના રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ આશુચકનો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ…
View More બિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવીહવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશે
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા…
View More હવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશેબિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર
આધાર, રેશનકાર્ડ, વોટર આઈડીને ઓળખના પુરાવા તરીકે સામેલ કરવા નિર્દેશ, વોટર રિવિઝન ચાલુ રહેશે: વધુ સુનાવણી 28 જુલાઈએ સુનાવણી વિના કોઈનું નામ કાઢી નાખવામાં આવશે…
View More બિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકારબિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ગણીને ચાર મહિના બચ્યા છે ત્યારે એ પહેલાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે વોટર વેરિફિકેશન શરૂૂ કરતાં બબાલ થઈ ગઈ છે. કોંગ્રેસ અને…
View More બિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છેબિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામ
બિહારમાં, બુધવારે, ચૂંટણી પંચના મતદાર ચકાસણીના વિરોધમાં મહાગઠબંધન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, 7 શહેરોમાં ટ્રેનો રોકાઈ અને 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગો જામ…
View More બિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામભારત બંધને મિશ્ર પ્રતિસાદ; કોલકાતામાં આગચંપી, બિહારમાં ટ્રેનો રોકાઇ
શ્રમકાયદાના વિરોધ અને વિવિધ માગણીઓ સાથે બેંક, વીમા, પોસ્ટલ સહિતના સરકારી વિભાગો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો હડતાળમાં જોડાતા કામકાજ ઠપ મજુર સંઘોએ આપેલા ભારત બંધના એલાનને…
View More ભારત બંધને મિશ્ર પ્રતિસાદ; કોલકાતામાં આગચંપી, બિહારમાં ટ્રેનો રોકાઇ