ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટલમાં ગઈકાલ સાંજે કડિયાકામ અને ક્લરકામ કરતી વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત નિપજ્યા હતા, જ્યારે એક કામદાર…
View More ભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોતBhuj
ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયા
શહેરમાં જમીન લે – વેચનો વ્યવસાય કરનારને દારૂૂ અને જુગારના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી મહીને 20 હજારની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં…
View More ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયાભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરી
સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી ખેડૂત ખાતેદારો સાથે વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા ગુનો નોંધાયો બેન્ક નિયમ પ્રમાણેની કાર્યવાહી ન કરી પદ્ધરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પાકધિરાણ…
View More ભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરીભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત
બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે…
View More ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોતભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરાર
પોલીસ ત્રાટકતા ભાગાભાગી, 2196 દારૂની બોટલ સહિત 34.19 લાખનો મુદ્દામાલ જપ્ત હજુ આઠેક દિવસ પૂર્વે જ રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર…
View More ભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરારકચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રી
નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ: ભુજના હમીરસરકાંઠે 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કલાના કામણ પાથરી શ્રોતાઓને કર્યા મંત્ર…
View More કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રીભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇ
વૃધ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવનાર શખ્સ સામે કાર્યવાહી શહેરના આઈયા નગરમાં મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલ બનાવવા અને તેમાં ભાગીદાર થવાનું કહી અંજાર અને કુકમામાં…
View More ભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇલખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યા
લખપત તાલુકાની દરિયાઈ પટ્ટી પર આવેલા પીપર ગામમાં 20 વર્ષીય યુવતી સમાનીબાઈ સિધિક જતનું ગામના કૌટુંબિક કાકા ઈભ્રાહીમ ગુલામ જત (ઉ.વ. 27)એ ગળું દબાવીને…
View More લખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યાભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યા
પૈસાની લેતી-દેતી અને જૂની અદાવતનાં પગલે ભુજના 36 વર્ષીય યુવાન ચિંતન કિશોરભાઈ ગોર (માલાણી)ને તેના જ કૌટુંબિક મામા જિગર દીપકભાઈ ગોર તથા જિગરના સાળા જય…
View More ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યાશેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા
ફેસબુક પર આવેલી જાહેરાત જોઇ ટ્રેડિંગ કરવા જતા તબીબ ગઠિયાઓની જાળમાં ફસાયા ફેસબુક પર નઅમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રાડિંગ કરીને ઊંચુ વળતર મેળવોથ…
View More શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા