શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ…
View More ભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યાBhuj news
ભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
મૃતકને આરોપીની બહેન સાથે સંબંધ હતો, ‘શિકાર’ કરવા જંગલમાં લઈ જઈ ‘શિકાર’ બનાવ્યો તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુ:ખે હત્યા…
View More ભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાભુજના મેઘપર ગામે હિંસક જાનવરે એક સાથે 51 ઘેટાં, ચાર બકરીને ફાડી ખાધા
માલધારી સમાજમાં ફફડાટ, સરપંચે પશુ ચિકિત્સકને જાણ કરી ભુજ તાલુકાના મેઘપર ગામ પાસેના મુક્તનગર જીવન રબારીવાસ પાસે આવેલા માલધારીના એક વાડા પર શનિવારની રાત્રિ દરમ્યાન…
View More ભુજના મેઘપર ગામે હિંસક જાનવરે એક સાથે 51 ઘેટાં, ચાર બકરીને ફાડી ખાધાભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળી
ભુજનાં હમીરસરમાંથી માજી પોલીસ કર્મચારી એવા 81 વર્ષીય વડીલ મોડજી દાનસંગજી ભાટીની લાશ મળી હતી. અબડાસા તાલુકાના હાદાપરમાં 47 વર્ષીય આધેડ ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરાએ ગળેફાંસો…
View More ભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળીભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈ
ભૂજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે…
View More ભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા
બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા: છ કરોડના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સુપ્રીમ કોર્ટના જજ, CBIની ઓળખ આપી સાયબર માફિયાઓ લોકોને પોલીસ…
View More ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યાભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજે
ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરાનગરમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડીને 30થી વધુ હથિયાર સહીત વન્યપ્રાણીઓના અવશેષો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી, જો…
View More ભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજેભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇ
શેરબજારમાં રોકાણના લાભાલાભ બતાવી ભુજના શખ્સને નફાની જાળમાં ફસાવી રૂૂા. 32.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ…
View More ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટ
કૂકમામાં દુકાનદારે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો છતાં દુકાનનો ભાગ તોડી પાડયો હતો થોડા માસ પૂર્વે કુકમામાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન એક દુકાનદારે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ…
View More ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટભુજમાં શેરબજારમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડી
ગઠિયાએ વોટસએપમાં ફોર્મ મોકલી બાદમાં લીંક મોકલાવી હતી : પોલીસે ફરિયાદ નોંધી શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી…
View More ભુજમાં શેરબજારમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડી