ભાવનગર જિલ્લાના તળાજા ના ભેગાળી ગામે વાળી ધરાવતા ખેડૂતે પોતાના ખેતર વાડીમા બારેક વિધાન ઘઉં કર્યા હતા.ઘઉં નો પાક તૈયાર થયેલ હતો.લણવા ના બાકી હતા…
View More ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયોbhavnagar
ભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યો
બે સંતાનની માતા સાથે નાનો ભાઇ રફુચક્કર થઇ જતાં મોટાભાઇઓએને માર ખાવો પડયો ભાવનગર જિલ્લાના તળાજા ના બેલા ગામના ખેડૂત પરિવાર નો યુવાન પોતાનીજ વાડીમા…
View More ભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યોભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશન
ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 15 દિવસની મુદત પૂર્ણ થતાં 800થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી ભાવનગરમાં ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ સાકાર કરવા મહાપાલિકા બારા 800થી…
View More ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશનહથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
હિન્દી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં તીક્ષણ હથિયારો સાથે રીલ બનાવી ભાવનગર જિલ્લાના મહુવાના ચાર યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે વાત ભાવનગર પોલીસના ધ્યાને આવતા…
View More હથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંતળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા દ્વારા હિન્દૂ દેવી દેવતા ના 17 અને 2 દરગાહ મળી કુલ 19 ધાર્મિક સ્થળો ને હટાવી લેવા નોટીસ પાઠવવામાં આવી…
View More તળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકા
હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંતિમ વિધી કરી પિતા સુરત જતા રહયા, પોલીસે બંન્નેને પકડી પુછપરછ શરૂ કરી અન્ય જ્ઞાતિના યૂવકના પ્રેમમાં પડતા દીકરીની નિર્દયતાથી…
View More ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકાભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું
ભાવનગર શહેરમાં ચકચારી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરની એક મહિલાના ઘરેથી ચાર શખ્સોએ કારમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા જે બાદ…
View More ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યુંસ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયું
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એકટીવા સ્કૂટર પર જતી મહિલાનું રોડ ઉપર સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા થતાં કરુણ મોત નિપજ્યું હતું.…
View More સ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયુંભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયા
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે.એલસીબી પોલીસને…
View More ભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયાભાવનગરમાં માતાના મરણનો દાખલો લેવા ગયેલા યુવાનનો કોર્પોરેશનની અગાસી પરથી પડતું મૂકી આપઘાત
ભાવનગર મહાનગરપાલિકાની ચોથા માળ ની અગાસી માંથી પડતું મૂકી એક આઘેડે આત્મહત્યા વહોરી લીધી હતી.મારનાર ની માતાનું અઠવાડિયા પહેલા જ મોત થયું હતું. અને…
View More ભાવનગરમાં માતાના મરણનો દાખલો લેવા ગયેલા યુવાનનો કોર્પોરેશનની અગાસી પરથી પડતું મૂકી આપઘાત