ભાવનગર માં બહેને કરેલી અરજીમાં હેરાન નહીં કરવા બદલ ભાઈ પાસેથી 70 હજારની લાંચ માંગી ગૂગલ પેથી 20 હજાર એડવાન્સ લઈ બાકીની રૂૂ. 50 હજારની લાંચ...
અગાઉ પણ ખૂંટિયા અડફેટે પૂર્વ ડેપ્યુટી મેયરનો ભોગ લેવાયેલ ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયાને ખુંટીયાએ ઢીંક મારતા તેમને હાથ અને માથાના ભાગે ઇંજા પહોંચતા તેમને...
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ મળી...
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય અધેડે એક 9 વર્ષની માસુમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે પોલીસ...
ભાવનગરમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ દીકરીને...
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટની ટીમે મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાંથી 19 વર્ષના મૂળ ભાવનગરના રહેવાસી આર્યન મનસુખભાઈ જાબુચા નામના યુવકની 500 રૂૂપિયાની નકલી ચલણી...
ભાવનગર જિલ્લાના બોરડા ગામે રહેતા એક વૃદ્ધ ને બેભાન હાલતે તળાજા ની સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડોક્ટર એ મૃત જાહેર કરેલ.દાઠા પોલીસે બનાવ ને લઈ...
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી તથા આનુસાંગિક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે આવેલા 14 કોપરની...
ત્રણ શખ્સે હોસ્ટેલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ કસ્તુરબા સોસાયટીમાં આવેલી ક્રિસ્વા લાયબેરી...
ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ યથાવત...