બગદાણા ગુરૂ આશ્રમની જમીન ખરીદીમાં ગોટાળા? ભાજપના ધારાસભ્યની મનમાની

ભાવનગર જિલ્લાનો બગદાણા ગુરૂૂઆશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવાના સંદેશ ગુંજતા ગુરૂૂઆશ્રમમાં હવે સામાજિક અસંતોષ અને રાજકીય દખલગીરીના આરોપો ગુંજી રહ્યા…

View More બગદાણા ગુરૂ આશ્રમની જમીન ખરીદીમાં ગોટાળા? ભાજપના ધારાસભ્યની મનમાની

ભાવનગર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ખાડામાં ફંગોળાઇ, દંપતીનું મોત

ભાવનગર નજીક પીપળી પાસે ગમખ્વાર અને કરુણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલી એક કારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા કાર રોડ પરથી…

View More ભાવનગર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ખાડામાં ફંગોળાઇ, દંપતીનું મોત

ભાવનગર રેલવેનો રેકોર્ડ, બે દિવસમાં ટિકિટ વગરના 2323 મુસાફરો ઝડપાયા

ભાવનગર રેલવે મંડળે ટિકિટ ચેકિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી દાખવીને માત્ર બે દિવસના સમયગાળામાં આવકના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. વાણિજ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા સઘન…

View More ભાવનગર રેલવેનો રેકોર્ડ, બે દિવસમાં ટિકિટ વગરના 2323 મુસાફરો ઝડપાયા

ભાવનગરના કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ભાવનગરના બસ સ્ટેન્ડમાં બે મહિના પૂર્વે લિવઈન પાર્ટનરની જમીન પર પછાડી પછાડીને હત્યા નિપજાવનાર યુવકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારાઈ. ભાવનગરના ઈતિહાસમાં પ્રથમવાર કોર્ટે…

View More ભાવનગરના કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

તળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડી

ભાવનગર જીલ્લિાના તળાજા એસ.ટી ડેપોની ગોપનાથ રૂૂટની બસમાં તળાજા થી બેસી પીથલપુર ની ટીકીટ લઈ ને ગઢુલા સુધી જવાનો આગ્રહ રાખનાર ઈસમને મહિલા કંડકટર એ…

View More તળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડી

ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરના બોરતળાવ (ગૌરી શંકર તળાવ) ખાતે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી…

View More ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો

ભાવનગરના ભંડારિયા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની કરપીણ હત્યા

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા 35 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હોવાનોબનાવ બનવા પામ્યો છે. ખૂનના આ બનાવ અંગે…

View More ભાવનગરના ભંડારિયા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની કરપીણ હત્યા

હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, 1 લાખ રત્નકલાકારો બીજા ધંધા તરફ વળ્યા

ભાવનગરના કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી છવાયેલી મંદીના કારણે રત્નકલાકારો અને વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે…

View More હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, 1 લાખ રત્નકલાકારો બીજા ધંધા તરફ વળ્યા

ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યા

ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમે યુવતીની ઓળખ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

View More ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યા

ભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી

ભત્રીજીને આઠમના રૂપિયા દેવા જતા ડ્રાઈવર સાથે બની ઘટના રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર રોડ પરથી એક કારમાંથી રોકડ રકમની…

View More ભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી