ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધ

ભાવનગરના શહેરીજનોને ઉનાળા અને ચોમાસાના દિવસોમાં તો વીજ કંપની દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાના તળે વીજ કાપના ઝટકા આપ્યા છે. હજુ પણ પ્રજાની હેરાનગતિ બાકી હોય…

View More ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધ

પઠાણી ઉઘરાણીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી અઈઇનો કોન્સ્ટેબલ ગુમ

સામાન્ય રીતે વ્યાજખોરીના દૂષણમાં ફસાયેલા નાગરિકો ન્યાય માટે પોલીસ પાસે દોડી જતા હોય છે, પરંતુ ભાવનગરમાં સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ પોલીસ બેડામાં જ વ્યાજખોરી…

View More પઠાણી ઉઘરાણીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી અઈઇનો કોન્સ્ટેબલ ગુમ

ભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારો

ભાવનગરના કુંભારવાડા સ્થિત નારી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં નવરાત્રી તહેવાર દરમિયાન બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. બંને પક્ષે સામસામે…

View More ભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારો

ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ડ બેંક શરૂ

ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દૂધનુ દાન એકત્રિત કરી પેડ્યુરાઇઝેશન બાદ નવજાત બાળકોને ઉપલબ્ધ કરાવાશે માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે પરંતુ સમય…

View More ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ડ બેંક શરૂ

SMCના અધિકારીનો કોલર પકડી મહિલાએ લાફા માર્યા, દારૂ ઢોળી નાખ્યો!

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગાંધીબાગ વિસ્તારમાં દેશી દારૂૂના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવા પહોંચેલી એસએમસીની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવનો…

View More SMCના અધિકારીનો કોલર પકડી મહિલાએ લાફા માર્યા, દારૂ ઢોળી નાખ્યો!

મહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાત

ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો…

View More મહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાત

ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ

ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની…

View More ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ

ઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજા

પોલીસનો ફરિયાદ નોંધવાના બદલે સમાધાન માટે હઠાગ્રહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે આવેલ સરકારી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શખ્સે સરકારી ગાઈડલાઈન અને…

View More ઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજા

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના…

View More ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા

વરતેજમાં ગરબામાં હિન્દુ સંગઠનના કાર્યકરો અને બાઉન્સરોની બઘડાટી

ભાવનગરના વરતેજ ખાતે આવેલા રંગોલી પાર્ક રિસોર્ટમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન હિન્દુ યુવા સંગઠન ભારત અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આશરે 200 જેટલા કાર્યકરો એકત્રિત…

View More વરતેજમાં ગરબામાં હિન્દુ સંગઠનના કાર્યકરો અને બાઉન્સરોની બઘડાટી