ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા બન્યું છે .ભાજપને 52 માંથી 44 બેઠકોમાં જીત મેળવી છે. કોંગ્રેસનો માત્ર આઠ…
View More ભાવનગરમાં ભાજપનો ગઢ 30 વર્ષે પણ અકબંધbhavnagar
ભાવનગરમાં ભાજપે 30 વર્ષે પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો: બહુમતી સાથે ફરી સત્તા કબજે કરશે
પ્રારંભિક ગણતરીમાં 52માંથી 20 બેઠકો ઉપર ભગવો લહેરાયો ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા તરફ આગે કુચ કરી રહ્યું…
View More ભાવનગરમાં ભાજપે 30 વર્ષે પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો: બહુમતી સાથે ફરી સત્તા કબજે કરશેભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન
ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376…
View More ભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાનભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા…
View More ભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યાભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસ
ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા ગાયનેકોલોજિસ્ટ દ્વારા તેમના જ પતિ, જેઓ શહેરના જાણીતા ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન છે, તેમની સામે દહેજની માંગણી…
View More ભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડ
જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 7 બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના…
View More ભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડભાવનગરનાં ઇશ્ર્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડેલા યુવાનનો મૃતદેહ મળ્યો
ભેખડ પરથી કુદકો મારતા યુવાન ડૂબી ગયેલ: તંત્રને બે દિવસની જહેમત બાદ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં…
View More ભાવનગરનાં ઇશ્ર્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડેલા યુવાનનો મૃતદેહ મળ્યોભાવનગર પોલીસનો સપાટો, 4921 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા
રવિવારે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂૂ કરી દેવામાં…
View More ભાવનગર પોલીસનો સપાટો, 4921 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયાતળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસ
ભાવનગર જિલ્લાના તળાજા ના રામટેકરી રોડપર રહેતા જીવન ની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતિ ની તેમનાજ ઘરમા સુઈ ગયા બાદ બળેલી લાશ મળી.પ્રાથમિક ઘટના…
View More તળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી
ભાવનગરના વિક્ટોરીયા રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા એક પરિવાર ના મકાનને નિશાન બનાવી તસ્કરો બપોરના સમયે સોના-ચાંદીના દાગીનાની ચોરી નાસી છૂટ્યા હતા. ચોરીના આ બનાવવાની…
View More ભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી