ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના…
View More ભાવનગરમા શાળામાં ફાયર સેફટીનાં બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડે.ફાયર ઓફિસર પકડાયાbhavnagar
તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળી
રાજકોટથી આવેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે ફરી આવ્યા બાદ રાત્રે બન્યો બનાવ શંકાસ્પદ બનાવની પોલીસે તપાસ શરૂ કરી, એફએસએલની મદદ લેવાઈ ભાવનગર જિલ્લાના તળાજાના…
View More તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળીભાવનગરની તળાજા કોર્ટ બહાર ધારાશાસ્ત્રી પર છરી વડે હુમલો
આરોપી વિરુદ્ધ પ્રોહી. સહિત અનેક ગુન્હાઓ દર્જ છે: પેડુના ભાગે છરીથી લસરકા પાડ્યા તળાજા બાર.એસો.ના સભ્ય ઉપર આજે કોર્ટ શરૂૂ થાય તે પહેલા કોર્ટ કંપાઉન્ડ…
View More ભાવનગરની તળાજા કોર્ટ બહાર ધારાશાસ્ત્રી પર છરી વડે હુમલોભાવનગરની ખાનગી હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ, લોકોમાં નાસભાગ
ભાવનગર ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડના સ્ટાફે હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢી…
View More ભાવનગરની ખાનગી હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ, લોકોમાં નાસભાગભાવનગર જિલ્લાની 10 તા. પંચાયતની 210માંથી ચાર બેઠકો બિનહરીફ
હવે 206 બેઠકો પર ખરાખરીનો જંગ, 643 ઉમેદવારો મેદાનમાં ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર…
View More ભાવનગર જિલ્લાની 10 તા. પંચાયતની 210માંથી ચાર બેઠકો બિનહરીફભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા
ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને…
View More ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામાભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાત
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં…
View More ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાતભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે ભાવનગર રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 કુંભારવાડા માં કોંગ્રેસના અધિકૃત ઉમેદવારનું ફોર્મ…
View More ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણા
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા જાદપર ટીમ્બો તરીકે ઓળખાતા વિસ્તારમાં ચામુંડા માતા નું ભવ્ય મંદિર છે.આ મંદિર જિલ્લામાં બહુમત કોળી સમાજના બારૈયા શાખ…
View More ભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણાભાવનગરમાં વાળંદ સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ આપીને કાપી નાખતા પ્રચંડ રોષ
વોર્ડ નં.11માં બહુમતી ધરાવતાં સમાજનું અપમાન ભારે પડશેની આગેવાનોની ચિમકી ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં ઉમેદવારોના નામોની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો…
View More ભાવનગરમાં વાળંદ સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ આપીને કાપી નાખતા પ્રચંડ રોષ