ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પરિમલ ચોક પાસેથી ગત રાત્રિના સમયે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપી નાયબ મામલતદાર…
View More ભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયાbhavnagar
ભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડ
ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આચરવામાં આવેલા કરોડો રૂૂપિયાના લોન કૌભાંડમાં નીલમબાગ પોલીસે મો/ શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડભાવનગરમાંથી દારૂ-બિયરના જથ્થા સહિત 12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ.12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.જ્યારે એક મહિલા આરોપી…
View More ભાવનગરમાંથી દારૂ-બિયરના જથ્થા સહિત 12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયોભાવનગરમાં યુવતીની છેડતી મામલે તંગદિલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ભાવનગર શહેરના સરદારનગર 50 વારિયા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક વિધર્મી શખ્સ દ્વારા યુવતીની છેડતી કરવામાં આવતા મામલો ગરમાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં…
View More ભાવનગરમાં યુવતીની છેડતી મામલે તંગદિલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્તભાવનગરમાં ભીખ માંગવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને…
View More ભાવનગરમાં ભીખ માંગવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયાભાવનગરના બુઢાણામાં જુગારનો દરોડો, છ શખ્સો 2.27 લાખની મતા સાથે ઝડપાયા
કુભારવાડામાં વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા ભાવનગર જિલ્લા બુઢણા એલસીબી પોલીસ ની ટીમે બાતમીના આધારે જુગારધામ પર રેઇડ કરી 6 જુગારીઓને ઝડપી પાડ્યા…
View More ભાવનગરના બુઢાણામાં જુગારનો દરોડો, છ શખ્સો 2.27 લાખની મતા સાથે ઝડપાયાપાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય…
View More પાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયોહવે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, ભાવનગર પોલીસે બે શખ્સોને 9.58 લાખના દારૂ સાથે ઝડપી લીધા
ભાવનગર નજીકથી પોલીસે એમ્બ્યુલન્સ માંથી રૂ .9.58 લાખની કિંમતના દારુ સહિત 14 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ બે શખ્સોને બે શખ્સો ની ધરપકડ કરી છે. પ્રાપ્ત…
View More હવે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, ભાવનગર પોલીસે બે શખ્સોને 9.58 લાખના દારૂ સાથે ઝડપી લીધાભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયો
મહુવા-પાલીતાણા-તળાજા ન.પા., જિ. પં. અને તા. પં.ની 398 બેઠકો માંથી 279 ભાજપના ફાળે, કોંગ્રેસને 62 બેઠક મળી ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોની…
View More ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયોતળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવી
ભાવનગર જિલ્લાનીતળાજા તાલુકા પંચાયત ની કુલ 32 બેઠકો અને તાલુકા મા આવતી જી.પં. ની 8 બેઠકો માટે જામેલા ચૂંટણી જંગ માં 32 બેઠકો માંથી ભાજપ…
View More તળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવી