ભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાલે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ…

View More ભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું

ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…

View More ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત

ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત

ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા નું પાટિયું ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યુંહતું.જેમાં ભાવનગર ના…

View More ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત

ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

  ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર…

View More ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયા

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર…

View More ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયા

ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છે

ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર તબીબી આલમ અને…

View More ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છે

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે

ભાવનગર શહેરની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર રેસિડેન્ટ તબીબો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી સાડા ત્રણ માસ સુધી રેગિંગ કરનારા 7…

View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર

હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…

View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર

ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…

View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી

ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો

  ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…

View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો