ભાવનગરની એસઓજી પોલીસે ગેસના બાટલા માંથી ગેસ ઓછો કરી ત્રણમાંથી પાંચ સિલિન્ડર ભરવાના કૌભાંડને ઝડપી લઇ ચાર શખ્સોને ઝડપી લીધા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના...
ભાવનગર કુંભારવાડા નારી રોડ ટ્રકે એક યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરુણ મોત નિપજ્યું હતુ. અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરેશભાઇ હનુભાઇ મેર...
કુંભારવાડાના વૃદ્ધે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લીધું ભાવનગર શહેરમાં ગળાફાંસો ખાઇ ને આપઘાત વહોળી લેવાના બે બનાવોમાં એક સગીરા અને એક વૃદ્ધ ના કમોત થયેલ છે....
બે શખ્સોને પકડી સઘન પૂછપરછ કરતા બીજા છ ના નામ ખૂલતાં આખી ટોળકીને એલસીબીએ દબોચી લીધી ટોળકીના શખ્સો રીઢા ગુનેગાર, નવ મોબાઇલ કાર સહિત રૂા.6.20 લાખનો...
ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નારી ચોકડીથી સિદસર રોડ પરથી રૂૂા. 35,47,200ની કિંમતની 19356 વિદેશી દારૂૂની બોટલો મોટો જથ્થો ઝડપી લીધો છે. દારૂૂનો આ જથ્થો સંજયસિંહ...
ઓઇલ મિલના ભાગીદાર દ્વારા ટ્રાન્સપોર્ટના માલિક વિરુધ્ધ ફરિયાદ : ટેન્કરમાંથી તેલ કાઢી પાણી ભેળવી ઔરંગાબાદ નજીક ટેન્કર પલટાવી છેતરપિંડી આચરી ભાવનગરમાં આવેલી ઓઇલ મિલમાંથી રૂ.47.89 લાખની...
એપીસેન્ટર પાલીતાણાથી 21 કિ.મી.દૂર નોંધાયું ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને આજુબાજુના પંથકની ધરતી ગઈ રાત્રે ધ્રુજી ઉઠી હતી. પાલિતાણાથી 21 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર દિશામાં રાતના 9.27 કલાકે 3.7...
ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીએ લગ્નના વચનો આપી રાજકોટની યુવતિનો વારંવાર રાજકોટ અને ભાવનગરમાં દેહ અભડાવ્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ તેમજ સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ...
ભાવનગરના તળાજા રોડ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકે દોઢ માસ પહેલા પોલીસમાં કરેલી અરજીની દાઝ રાખી બે અલગ અલગ કારમાં આવેલા પાંચ ઈસમોએ લોખંડનો પાઇપ અને છરી...
સોશિયલ મીડિયાની ઓળખાણ ભારે પડી: ધમકી આપ્યાની ફરિયાદ મુંબઈમાં રહેતી એક મહિલાને ભાવનગરના શખ્સ સાથે શક્ષતફિંલફિળ પર મિત્રતા કેળવ્યા બાદ રૂૂપિયા પાંચ લાખ આપ્યા પછી પરત...