ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તથા પી.એસ.આઈ. ખાંટની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા તથા…
View More ભાણવડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: સપ્લાયરની શોધખોળBHANVAD
વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં…
View More વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળીમાનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યું
ભાણવડમાં સરકારી દવાખાના પાસે રહેતા દક્ષાબેન ઈલેશભાઈ ઘેડિયા નામના 43 વર્ષના કુંભાર મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે…
View More માનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યુંભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
ભાણવડ પંથકમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે દારૂૂ સાથે બોલેરો, બાઇક, સહિત કુલ રૂૂપિયા…
View More ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયોભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હો
ભાણવડના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં આવેલા પટેલ સમાજની સામે સોમવારે સાંજના સમયે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ વચ્ચે સમાજ વાડીની સામે રહેતા ધીરુ તુલસીદાસ પરમારે…
View More ભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હોભાણવડના ઢેબર ગામે બે બાળકો સાથે ટ્રેકટર કૂવામાં ખાબકયુ, એકનું મોત
ભાણવડ પંથકમાં ગઈકાલે શુક્રવારે સર્જાયેલી કરુણાંતિકામાં શેરીએ રમી રહેલા બાળકોથી ટ્રેક્ટર અકસ્માતે ચાલુ થઈ જતા બે બાળકો પૈકી એક બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ…
View More ભાણવડના ઢેબર ગામે બે બાળકો સાથે ટ્રેકટર કૂવામાં ખાબકયુ, એકનું મોતભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવ
ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે હાલ રહેતી અને અરજણભાઈ ચાવડાની 28 વર્ષની પરિણીત પુત્રી શાંતીબેન દેવાભાઈ કોડીયાતરને તેણીના લગ્ન જીવનના છએક માસ બાદથી જ છેલ્લા આશરે…
View More ભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન વરસી ગયેલા વ્યાપક વરસાદ વચ્ચે ભાણવડ તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ સતત ચારેક દિવસ વરસી ચૂક્યો છે. ત્યારે…
View More ભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શનભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયત
ભાણવડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા બાઈક મારફતે સ્ટંટ કરવામાં આવ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન…
View More ભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયત