– ભૂકંપ સંદર્ભે તકેદારી રાખવા લોકોને તંત્રની અપીલ – ભાણવડ વિસ્તારમાં ગત સાંજે લોકોએ ભૂકંપનો હળવો આંચકો અનુભવ્યો હતો. આ વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી ભૂકંપ…
View More ભાણવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો: ભયનો માહોલBHANVAD
ભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામના મૂળ રહીશ અને હાલ પોરબંદરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જામનગરના રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સાગર નાનજીભાઈ ચાવડા…
View More ભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયોભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર
હાલ વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે ભાણવડ તાલુકાના ટીંબડી વાડી વિસ્તારમાં એક મગરે દેખા દેતા આ વિસ્તારના વાડી માલિકો દ્વારા ભાણવડના રેસ્ક્યુઅરને જાણ કરાઈ હતી.…
View More ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગરભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ
ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત…
View More ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ
ભાણવડ વિસ્તારમાં બહેન-બનેવી સાથે આવેલી એક પરપ્રાંતિય સગીરાને તેમની સાથે અહીં કામ કરવાનું ગમતું ન હોવાથી તેની વતનમાં પરત જવા માટે કોઈને કહ્યા વગર ટ્રેન…
View More ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો
ભાણવડ પંથકમાં રહેતી એક યુવતીનું અપહરણ થતા આ ગંભીર મુદ્દે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, લાલપુરના રહીશ એવા વિધર્મી શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની…
View More ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયોભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ…
View More ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા એક ગાયની હત્યા નિપજાવવામાં આવતા પોલીસ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.…
View More ભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા…
View More ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાજામ રોજીવાળાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ
ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ ખીંટ નામના 20 વર્ષના યુવાને ગત તારીખ 16 જુલાઈના રોજ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી…
View More જામ રોજીવાળાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ