ભાણવડ શહેર તથા તાલુકામાં વિવિધ પ્રકારે ધાર્મિક સ્થળોના દબાણ થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવતા આને અનુલક્ષીને અહીંના મામલતદાર દ્વારા એક યાદી જાહેર કરીને…
View More ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદBhanvad news
ભાણવડ પંથકમાં ખનીજ ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને ત્રણ વર્ષની જેલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ…
View More ભાણવડ પંથકમાં ખનીજ ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને ત્રણ વર્ષની જેલભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાત
ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક…
View More ભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાતભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
પોરબંદરના આદીતાણા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તામા અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયુ…
View More ભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોતભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયા
ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો…
View More ભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયાભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે…
View More ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડીબરડા ડુંગરમાંથી મળેલા માનવ કંકાલ પ્રેમીયુગલના હોવાનો ઘટસ્ફોટ
ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિ ઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ…
View More બરડા ડુંગરમાંથી મળેલા માનવ કંકાલ પ્રેમીયુગલના હોવાનો ઘટસ્ફોટભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા
પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું…
View More ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યાભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજા
સરકારી હોસ્પિટલમાં અપાઈ તાકીદની સારવાર ભાણવડ પંથકમાં રહેતા એક વૃદ્ધને મંગળવારે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી.…
View More ભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજાભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત
ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા…
View More ભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત