ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ

ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા…

View More ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ

ભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે શનિવારે ભાણવડ પંથકમાં દેશી દારૂૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા સવા સાત…

View More ભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભાણવડ પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો પરપ્રાંતીય આરોપી ઝડપાયો

ભોગ બનનાર સગીરાની પણ અમદાવાદ હાઈવે પરથી ભાળ મળી ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાના અપહરણનો બનાવ ગત તારીખ 2 એપ્રિલ 2026 ના રોજ સ્થાનિક પોલીસ…

View More ભાણવડ પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો પરપ્રાંતીય આરોપી ઝડપાયો

ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત

દ્વારકાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો: બિરલા પ્લોટમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના…

View More ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત

ભાણવડમાં વોશિંગ મશીનમાંથી કોબ્રા નીકળતા દિલધડક રેસ્ક્યુ કરાયું

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનની અંદર ઝેરી કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. મશીનના આંતરિક ભાગમાં સાપ છુપાયેલો હોવાથી, વોશિંગ મશીનના…

View More ભાણવડમાં વોશિંગ મશીનમાંથી કોબ્રા નીકળતા દિલધડક રેસ્ક્યુ કરાયું

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા

ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જમનાદાસ સવજીભાઈ કણસાગરા (વાનાવડ) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે રવિવારે પાર્ટીની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક…

View More ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા

ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુ

હાલ ઉનાળાની શરૂૂઆત થતાં જ ગરમીથી બચવા સરિસૃપો દરથી બહાર નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારોમાંથી…

View More ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુ

ભાણવડમાં મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલવા સબબ મહિલાઓ સહિત છ સામે ફરિયાદ

ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા નજમાબેન જુમાભાઈ હિંગોરા નામના 40 વર્ષના મુસ્લિમ મહિલાએ વર્ષ 2023 ના સમયગાળામાં આરોપી વેજા દેવાભાઈ કારાવદરા પાસેથી કટકે કટકે રૂૂપિયા…

View More ભાણવડમાં મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલવા સબબ મહિલાઓ સહિત છ સામે ફરિયાદ

ભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

  ભાણવડ તાલુકામાં થોડા સમય પૂર્વે અપહરણનો એક ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. આ પોક્સો તથા અપહરણ પ્રકરણનો આરોપી મધ્ય પ્રદેશના ઝાબવા જિલ્લામાં હોવાની બાતમી…

View More ભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી એમ.વી. રૂૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે…

View More ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા