RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન…
View More હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવBengaluru
આઇટી હબ તરીકે બેંગલુરુ ભલે જાણીતું હોય, ખાડે ગયેલા ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ એ નમૂનો છે
ભારતમાં રાજકારણીઓ લોકશાહીની ને વાણી સ્વાતંત્ર્યની વાતો કરે છે પણ પોતાની કે પોતાની સરકારની ટીકા ભાગ્યે જ કોઈ રાજકારણી સહન કરી શકે છે. કોઈ જરાક…
View More આઇટી હબ તરીકે બેંગલુરુ ભલે જાણીતું હોય, ખાડે ગયેલા ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ એ નમૂનો છેબેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કાર
પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા હતા બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં એક યુવકે પોતાના જ મિત્ર પર બળાત્કાર…
View More બેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કારબેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હવે નહીં યોજાય વર્લ્ડ કપની મેચો
IPL 2025ના ચેમ્પિયન બન્યા પછી, RCBની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી જેમાં 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતની આડઅસર બેંગલુરુના ચિન્નાસ્વામી…
View More બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હવે નહીં યોજાય વર્લ્ડ કપની મેચોબે સંતાનોની મા સાથે અફેર, બ્રેક-અપ પછી ખેલાયો ખૂની ખેલ
એક સોફ્ટવેર એન્જિનિયરે ઘઢઘ હોટેલમાં એક પરિણીત મહિલા અને બે બાળકોની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. 25 વર્ષીય એન્જિનિયર 33 વર્ષીય મહિલાના પ્રેમમાં…
View More બે સંતાનોની મા સાથે અફેર, બ્રેક-અપ પછી ખેલાયો ખૂની ખેલબેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે
ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…
View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશેજો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી
બેંગ્લુરુ દુર્ઘટના મામલે કોચ ગંભીરનું નિવેદન કોચે ગંભીરે બેંગલુરૂૂમાં બુધવારે થયેલા એક અકસ્માતમાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે જ્યારે કોચ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યું કે,…
View More જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથીRCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઘટનાના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી…
View More RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રી
બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની મેજિસ્ટ્રેટ…
View More 35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રીબેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ
આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ RCBની ટીમ અમદાવાદથી બેંગલુરૂ જશ્ન મનાવવા માટે પહોંચી છે. પરંતુ આ જીતનો માહોલ દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે…
View More બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ