બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે

  ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…

View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે

જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી

બેંગ્લુરુ દુર્ઘટના મામલે કોચ ગંભીરનું નિવેદન કોચે ગંભીરે બેંગલુરૂૂમાં બુધવારે થયેલા એક અકસ્માતમાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે જ્યારે કોચ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યું કે,…

View More જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી

RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ

    ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઘટનાના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી…

View More RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ

35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રી

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની મેજિસ્ટ્રેટ…

View More 35 હજારની ક્ષમતા સામે ત્રણ લાખ લોકો ઊમટ્યા: મુખ્યમંત્રી

બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ

  આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ RCBની ટીમ અમદાવાદથી બેંગલુરૂ જશ્ન મનાવવા માટે પહોંચી છે. પરંતુ આ જીતનો માહોલ દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે…

View More બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ

ચાલતી કારમાં રોમાંસની આઝાદી માણો: બેંગાલુરૂમાં શરૂ થઇ અનોખી સ્મૂચ કેબ્સ

કર્ણાટકની રાજધાની બેંગલુરુ ટ્રાફિક જામ માટે પ્રખ્યાત છે. દરમિયાન, ત્યાં એક અનોખી કેબ સેવા શરૂૂ થઈ છે. તે પોતાની સેવાને કારણે ચર્ચામાં છે. આનાથી એવા…

View More ચાલતી કારમાં રોમાંસની આઝાદી માણો: બેંગાલુરૂમાં શરૂ થઇ અનોખી સ્મૂચ કેબ્સ

પત્નીની હત્યા કરી લાશના ટુકડા સૂટકેસમાં ભરી દીધા

  બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી, પછી તેના શરીરને ટુકડા કરી નાખ્યું…

View More પત્નીની હત્યા કરી લાશના ટુકડા સૂટકેસમાં ભરી દીધા

શોખ બડી ચીઝ હૈ.. બેંગલુરુના ડોગ લવરે 50 કરોડમાં વુલ્ફ ડોગ ખરીદ્યો

બેંગલુરુના પ્રખ્યાત ડોગ બ્રીડર અને ઈન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ એસ સતીષે તાજેતરમાં 50 કરોડ રૂૂપિયામાં એક દુર્લભ વુલ્ફડોગ ખરીદ્યો છે, જેને વિશ્વનો સૌથી મોંઘો…

View More શોખ બડી ચીઝ હૈ.. બેંગલુરુના ડોગ લવરે 50 કરોડમાં વુલ્ફ ડોગ ખરીદ્યો

બેંગલુરુમાં રોડ ઉપર પર્ફોમન્સ કરતાં એડ શિરીન ફસાયા કાનૂની દાવપેચમાં

  પ્રખ્યાત ગાયક એડ શિરીનનું પર્ફોર્મન્સ બેંગલુરુ પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધું હતું, ત્યારબાદ પોલીસ કાર્યવાહી સમાચારમાં રહી છે. ગાયકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર…

View More બેંગલુરુમાં રોડ ઉપર પર્ફોમન્સ કરતાં એડ શિરીન ફસાયા કાનૂની દાવપેચમાં

કાળુ શર્ટ પહેરો તોય ટ્રાફિક ભંગનો મેમો આવે

ટેકનોલોજીની મદદથી ટ્રાફિક પોલીસનું કામ સરળ બન્યું છે. લોકોમાં નિયમો અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી છે. પરંતુ, બીજી તરફ, આ ટેકનોલોજીના કારણે લોકોને પણ સમસ્યાઓનો…

View More કાળુ શર્ટ પહેરો તોય ટ્રાફિક ભંગનો મેમો આવે