ચૂકાદા બાદ મીઠાઇ વહેંચી રહેલા લોકો પર હુમલા બાદ જૂથ અથડામણ બાંગ્લાદેશની કાંગારુ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ, દેશના અનેક…
View More હસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર-બોંબ વિસ્ફોટ, આગચંપી: બેનાં મૃત્યુBangladesh
શેખ હસીનાને મૃત્યુદંડ: બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડવાનું જોખમ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને તે દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા એ ભૂતપૂર્વ શાસનને જવાબદાર ઠેરવવાના રાષ્ટ્રના પ્રયાસોમાં એક મુખ્ય…
View More શેખ હસીનાને મૃત્યુદંડ: બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડવાનું જોખમશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટબાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના, તત્કાલીન ગૃહમંત્રીને ફાંસીની સજા
2024ના સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન માનવતા વિરૂધ્ધ ગુનાઓ બદલ દોષિત માનતી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ: તાજના સાક્ષી બનેલા પુર્વ પોલીસવડાને ફાંસીમાંથી મુક્તિ અહીંની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ…
View More બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના, તત્કાલીન ગૃહમંત્રીને ફાંસીની સજાશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટપાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણ
પાકિસ્તાન હવે દક્ષિણ એશિયામાં નશાનો ધંધો કરવા માગતું હોય એમ લાગે છે. બંગલાદેશના કસ્ટમ્સ વિભાગે ગુરુવારે ચિત્તાગોન્ગ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલાં અફીણ ભરેલાં બે ક્ધટેનર…
View More પાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણભારતે ડુંગળીની નિકાસ બંધ કરતાં બાંગ્લાદેશમાં ભાવ આસમાને પહોંચ્યા
ભારતના ડુંગળી પ્રતિબંધથી બાંગ્લાદેશમાં ભાવ બેકાબૂ બની ગયા છે. સામાન્ય જનતા માટે હવે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. કિંમતો બમણી થઈને 120 ટકા…
View More ભારતે ડુંગળીની નિકાસ બંધ કરતાં બાંગ્લાદેશમાં ભાવ આસમાને પહોંચ્યાબાંગ્લાદેશે ઔકાત બતાવી! ભારતના 7 રાજ્યોને પોતાના નકશામાં ભેળવી દીધા
વિવાદી નકશો પાકિસ્તાનને ભેટ આપી: ભારતના સાર્વભૌમત્વને લલકાર્યું બાંગ્લાદેશ અને ભારત વચ્ચે તણાવ ફરી વધવાની શક્યતા છે. આ વખતે, કારણ છેલ્લી સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ…
View More બાંગ્લાદેશે ઔકાત બતાવી! ભારતના 7 રાજ્યોને પોતાના નકશામાં ભેળવી દીધાઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોત
કેમિકલ ફેકટરીમાં આગ ફેલાતા દુર્ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. અહીં એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગેલી…
View More ઢાકાની ગારમેન્ટ ફેક્ટરીમાં આગ: 16 મજૂરોનાં મોતબાંગ્લાદેશથી ઘુસણખોરી અને બંગાળમાં નાગરિક સુરક્ષા પડકારો ગંભીર
શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રીય જીવનના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા સાથે આર.એસ.એસ.ની અખિલ ભારતીય સમન્વય બેઠક પૂર્ણ : 32 સંગઠનના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત રાષ્ટ્રીય…
View More બાંગ્લાદેશથી ઘુસણખોરી અને બંગાળમાં નાગરિક સુરક્ષા પડકારો ગંભીર