અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય…
View More બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યાbabra news
બાબરામાં યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો
ગોંડલના રીબડા પાસે આધેડ ઉપર એક શખ્સનો હુમલો બાબરામાં પિતરાઈ ભાઈ સાથે હોટલમાં પાર્સલ લેવા ગયેલા યુવકને ચાર શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો…
View More બાબરામાં યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યોબાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત
બાબરા ભાવનગર રોડ પર હીરાની ઘંટીની સરાણ માંજીને બાઇક પર પરત આવી રહેલા બે યુવાનના બાઇકને ડમ્પરે ટક્કર મારી દેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત…
View More બાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોતબાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથું
બાબરા-અમરેલી માર્ગ પર ગઇકાલે વહેલી સવારે લુણકી ગામ નજીક ડીઝલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી જતાં ધકાડાભેર ભયાનક આગ લાગી હતી. થોડી જ…
View More બાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથુંબાબરા પંથકમાં સરકારી જમીન પર ખડકાતી પવનચક્કીઓનો વિરોધ
અમરેલી ના જિલ્લાના બાબરા તાલુકાના સુકવળા ગામની સરકારી જમીનમાં જે કઈ પણ પવન ચકિનાને લગત કામો કરવામાં આવે છે તેના હુકમો કે લગત સક્ષમ અધિકારીની…
View More બાબરા પંથકમાં સરકારી જમીન પર ખડકાતી પવનચક્કીઓનો વિરોધહર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરી
તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી શિવલીંગની ચોરી થયાની ઘટના તાજી છે. ત્યારે બાબરામા કરિયાણા રોડ પર આવેલ પૌરાણિક સોનપરી મહાદેવ મંદિરની જગ્યામાથી કોઇ ટીખળીખોર…
View More હર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરીધોરિયામાંથી પાણી પીતા ત્રણ બહેનોને ઝેરી અસર, એકનું મોત
બાબરા તાલુકાના ચમારી ગામની ઘટના બાબરા તાલુકાના ચમારી ગામે વાડીના ધોરાયા માંથી પાણી પીતા ત્રણ સગી બહેનોને ઝેરી અરસ થઇ હતી અને ત્રણેયને સારવાર માટે…
View More ધોરિયામાંથી પાણી પીતા ત્રણ બહેનોને ઝેરી અસર, એકનું મોત