બે ભાવિકો અને એક સા.કલ સવારને ઇજા થતા સારવારમા+ ખસેડાયા : પાંચ થી સાત શખ્સોએ કૃત્ય કર્યુ હોવાની રાવ : લોકોમાં ભારે રોષ જામનગર ના…
View More દ્વારકા દર્શને જતા પદયાત્રીઓ પર સુભાષ બ્રિજ નજીક પથ્થરમારોattack
ચાલુ રમજાને સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધમાં 70 નાગરિકોના મોત
મુસ્લિમ દેશ સીરિયામાં પવિત્ર રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. અસદના સમર્થકો અને સીરિયામાં સત્તા પર રહેલા એચટીએસ (હયાત-તાહિર અલ-શામ)ના લડાકુઓ વચ્ચે આ યુદ્ધ ફાટી…
View More ચાલુ રમજાને સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધમાં 70 નાગરિકોના મોતભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજા
શહેરમા રામનાથપરા વિસ્તારમા આવેલા ભવાનીનગરમા વાહન પાર્ક કરવા મુદે પાડોશી મહીલા વચ્ચે મારામારી થઇ હતી જેમા બંને પક્ષે 3 મહીલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાય…
View More ભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજામાલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજા
શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર…
View More માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજાઅમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલો
શહેરના 0 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં ભાભીના માવતરે લાડવા લઈ ગયેલી યુવતિ ઉપર ભાભીના માતા સહિતની મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ…
View More અમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલોમાધાપર ચોકડી બ્રિજ નીચે અજાણ્યા શખ્સોનો દંપતી સહિત ચાર પર હુમલો : ત્રણ કિલો વાળની લૂંટ
રાજકોટ શહેરમા એક નવતર લુંટ થયાની ઘટના સામે આવી છે જેમા લુંટારુઓ દ્વારા દંપતી સહીત 4 વ્યકિત પર હુમલો કરી રૂ. 1ર હજારનાં 3 કિલો…
View More માધાપર ચોકડી બ્રિજ નીચે અજાણ્યા શખ્સોનો દંપતી સહિત ચાર પર હુમલો : ત્રણ કિલો વાળની લૂંટરૈયા ગામે આધેડ પર લવમેરેજ કરનાર દીકરી-જમાઇનો હુમલો: સામાપક્ષે વેવાઇ પણ ઇજાગ્રસ્ત
જામનગરના સિક્કા ગામે પંચવટી રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ફરિયાદ પરથી રાજકોટ રૈયા ગામ સ્મશાન પાસે રહેતાં તેના…
View More રૈયા ગામે આધેડ પર લવમેરેજ કરનાર દીકરી-જમાઇનો હુમલો: સામાપક્ષે વેવાઇ પણ ઇજાગ્રસ્તવિરાણી અઘાટમાં લુખ્ખાતત્ત્વોએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા
બાઇક પર આવેલા બે શખ્સોએ કેટરર્સમાં કામ કરતા યુવાનો સાથે માથાકૂટ કરી : પોલીસ આવી જતા બંન્ને ભાગી ગયા રાજકોટ શહેરમા મારામારી અને લુખ્ખાગીરીની ઘટનાઓ…
View More વિરાણી અઘાટમાં લુખ્ખાતત્ત્વોએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો
શહેરના જૂના માર્કેટયાર્ડ પાસે સાગરનગરમાં મહિલાને ‘તારે મારા પતિ સાથે આડા સબંધ છે’ કહી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જાણવા…
View More ‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલોમારા આડા સંબંધ મામલે મારી પત્નીને કેમ વાત કરી, યુવાન પર મિત્રનો હુમલો
શહેરનાં કોઠારીયાનાં ગેઇટ પાસે આડા સબંધ મામલે યુવાન પર તેમના મિત્ર સહીત 3 શખ્સોએ હુમલો કરતા આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા…
View More મારા આડા સંબંધ મામલે મારી પત્નીને કેમ વાત કરી, યુવાન પર મિત્રનો હુમલો