ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા…
View More ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયાattack
ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી
શહેરના કોઠારિયા રોડ પર ખોડિયાર હોટલ નજીક યુવાનને તેમના જ મિત્રને બાઈક ચલાવવા આપ્યા બાદ પરત લઈ લેતા માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ગુનો…
View More ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકીભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપી
ભાવનગરના શાસ્ત્રીનગર, એલ.આઈ.જી. વસાહતમાં મકાનની જપ્તી કરવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ…
View More ભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપીપી.આઈ ઉપર હુમલો કરનાર નામચીન સહિત બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા
રાજકોટમાં ગુનાખોરી અને ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પી.આઈ ઉપર હુમલો કરનાર…
View More પી.આઈ ઉપર હુમલો કરનાર નામચીન સહિત બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયારાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલો
રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારમાં માવતરના ઘરે આંટો મારવા આવેલી પત્નીનો અમરેલીના કણકોટ ગામે રહેતા પતિએ પીછો કરી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છરી અને…
View More રાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલોકુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિવાર પર પ્રેમસંબંધ મામલે યુવતીના પિતા અને બન્ને ભાઇએ તલવાર અને છરી વડે હુમલો કરતા ત્રણને સારવાર માટે…
View More કુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોરાજુલાના રાજપરડા ગામે યુવતી સાથે સંબંધના કારણે જૂથ અથડામણ
રાજુલા તાલુકાના રાજપરડા ગામે ગઈકાલે યુવતીના પ્રેમપ્રકરણના કારણે ચાલ્યા આવતા વૈમનસ્યમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં…
View More રાજુલાના રાજપરડા ગામે યુવતી સાથે સંબંધના કારણે જૂથ અથડામણગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલો
ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલા ત્રણ માળિયા ક્વાર્ટરમાં માતા પુત્રી ઉપર જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.…
View More ગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલોડ્રગ્સ પેડલર મહિલાના પુત્રએ ઘરમાં જ કરી ધમાલ: પત્નીને માર માર્યો
શહેરમાં કુખ્યાત ડ્રગ્સ પેડલર મહિલાના પુત્રએ ઘરમાં જ ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે જેમાં જમવાનું મોડું થતા પત્નીને ઢોર માર્યો હતો. પરિણીતાને ઈજા…
View More ડ્રગ્સ પેડલર મહિલાના પુત્રએ ઘરમાં જ કરી ધમાલ: પત્નીને માર માર્યોકુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલો
પિતા સાથે આરોપીને માથાકૂટ થયાનો ખાર રાખી પરિવાર શાકભાજી વેચી પરત આવતા તૂટી પડ્યા શહેરના કુબલીયાપરમાં રહેતા માતા-પુત્ર સહિત 3 લોકો ઉપર સાત થી આઠ…
View More કુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલો