મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન થયા બાદ બે પક્ષો તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી…
View More મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયાattack
રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડ
ઘરમાં સીસીટીવી લગાવતાં પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતા તૂટી પડયા: પિતા-પુત્ર, 9 મહિનાની બાળકી સહિત ચાર ઘવાયા : ઘરમાંથી રોકડ લૂંટી ગયાનો…
View More રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધા
હુડકો ચોકડી પાસે શાંતિનગરની ઘટના: હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં રહેતા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા છોડાવવા વચ્ચે પડેલા…
View More ભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધામોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલો
મોરબીમા પુત્રીની છેડતી મુદે આપેલા ઠપકાનો ખાર રાખી પિતા પર 3 શખ્સોએ છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડનુ સારવાર માટે ખસેડવામા…
View More મોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલોચોટીલામાં પ્રેમાંધ દિયેરનો ભાઇ-ભાભી પર જીવલેણ હુમલો
દિયર ભોજાઇના પ્રેમ સંબંધની જાણ થતા યુવાન પત્નીને લઇ અમદાવાદથી ચોટીલા સ્થાયી થયો’તો; હુમલાખોરે પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા ચોટીલા મફતિયાપરામાં એક દંપતિ ઉપર…
View More ચોટીલામાં પ્રેમાંધ દિયેરનો ભાઇ-ભાભી પર જીવલેણ હુમલોભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલો
25થી 30 લોકોનું ટોળુ તૂટી પડયું, બપોર સુધી ભાયાવદર બંધનું એલાન, સોશિયલ મીડિયામાં મેસેજનો ડખ્ખો ભાયાવદરમાં ફટાકડા ફોડવાની બાબતમાં સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજના પ્રત્યુતરનો ખાર…
View More ભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલોમાધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યો
કોર્ટ મેરેજ કર્યા બાદ અમુક મહિનામાં છૂટાછેડા લઇ લીધા, પતિએ માફી માંગતા ફરી તેમની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં…
View More માધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યોસોનાના રૂા.7 લાખની ઉઘરાણીમાં યુવાનને પૂજારા પ્લોટમાં ચાર શખ્સોએ માર મારી ધમકી આપી
યુવાનને નાણાવટી ચોકમાં બોલાવી ફડાકા ઝીંકયા, ઘર પાસે જઇ ગાળો આપી: પોલીસને બોલાવતા આરોપી ફરાર રાજકોટ શહેરમાં ગુદાવાડી પાસે આવેલા પૂજારા પ્લોટ નજીક સ્નેહ એપાર્ટમેન્ટમાં…
View More સોનાના રૂા.7 લાખની ઉઘરાણીમાં યુવાનને પૂજારા પ્લોટમાં ચાર શખ્સોએ માર મારી ધમકી આપીતું પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી પરિણીતાને બૂટલેગર મોટાબાપુ અને પિતરાઈએ માર મારી ફિનાઈલ પીવડાવ્યું
શહેરમાં કુબલિયાપરા વિસ્તારમાં રહેતી પરણીતાની દારૂના ધંધાર્થી મોટાબાપુ અને બે પિતરાઈ ભાઈઓએ તુ પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી માર મારી ફિનાઈ પીવડાવી દીધું…
View More તું પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી પરિણીતાને બૂટલેગર મોટાબાપુ અને પિતરાઈએ માર મારી ફિનાઈલ પીવડાવ્યુંજામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પીઝા કિંગ નામનું પીઝા પાર્લર ચલાવતા રાકેશભાઈ છગનભાઈ કણઝારીયા કે જેણે આજથી છ માસ પહેલાં જામનગરમાં વસંત વાટીકામાં રહેતી પ્રીતિબેન વસંતભાઈ…
View More જામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલો