ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી ગયાની દાઝ રાખી પાંચ શખ્સ બળજબરી પૂર્વક બાઇકમાં ઉઠાવી જઈ નીચા કોટડા ગામમાં આવેલ…
View More મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યોattack
જામનગરમાં પ્રૌઢ ઉપર તેના જ ભત્રીજા સહિત ચાર લોકોનો છરી-ધોકા વડે હુમલો
જામનગરમાં જલારામ નગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મગવાણીયા નામના 55 વર્ષના પ્રૌઢ એ પોતાના ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી, ઇજા પહોંચાડવા અંગે પોતાના…
View More જામનગરમાં પ્રૌઢ ઉપર તેના જ ભત્રીજા સહિત ચાર લોકોનો છરી-ધોકા વડે હુમલોમોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ
પ્રેમ સંબંધમાં મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઇ નાની વાવડી ગામે પ્રેમસંબંધ મામલે બઘડાટી બોળી ગઈ હતી જેમાં બે પરિવારોએ લાકડાના ધોકા અને પથ્થર વડે સામસામે…
View More મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણયુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લરના ધંધાર્થીને મિત્રએ દારૂના નશામાં છરી ઝીંકી દીધી
ગોકુલપાર્કમાં યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલો શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં રહેતો અને યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લર ધરાવતા…
View More યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લરના ધંધાર્થીને મિત્રએ દારૂના નશામાં છરી ઝીંકી દીધીપારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડ
શહેરના નિર્મલા રોડ પર પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા કેફે સંચાલકને આરોપીએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અને કેફેમાં તોડફોડ કરી 30 હજાર ની…
View More પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનના કેફેમાં લુખ્ખાની તોડફોડમોટામવા પાસે યુવાન પર મિત્રના પિતા અને બનેવી સહિતનાનો હુમલો
શહેરના મોટામવા પાસે યુવાન પર મિત્રના પિતા અને બનેવી સહિતના શખ્સોએ પથ્થર વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More મોટામવા પાસે યુવાન પર મિત્રના પિતા અને બનેવી સહિતનાનો હુમલોકાલાવડના આણંદપરમાં નણંદને શોધવા ગયેલી ભાભી ઉપર હુમલો
કાલાવડનાં નીકાવા ગામે રહેતી પરીણીતા આણંદપર ગામની રામજી મંદિરનાં પુજારીનો ડ્રાઇવર નણંદને ભગાડી જતા તેની શોધખોળ માટે ગઇ હતી ત્યારે અજાણ્યા શખસોએ ઝઘડો કરી માર…
View More કાલાવડના આણંદપરમાં નણંદને શોધવા ગયેલી ભાભી ઉપર હુમલોજામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલો
જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ધ્રાફા ગામની સીમ વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા કેવીન ગોરધનભાઈ કંટારીયા નામના 37 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની…
View More જામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલોજામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યું
યુવાનના માથામાં આઠ ટાંકા લેવાયા: પોલીસ દ્વારા હુમલો કરનાર શખ્સનો શોધખોળ શરૂ જામનગરમાં પટેલ નગર વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે જય કમલેશભાઈ સોલંકી નામનો 28 વર્ષનો…
View More જામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યુંમોટા વડાળા ગ્રામ પંચાયતના સભ્ય ઉપર બુટલેગરનો હુમલો
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે તાજેતર માજ ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા ગામ માં બેફામ દારૂૂ વહેચાય છે તેમજ ગામ માં દારૂૂડિયા બેફામ બન્યા છે…
View More મોટા વડાળા ગ્રામ પંચાયતના સભ્ય ઉપર બુટલેગરનો હુમલો