ટ્રમ્પના ઇશારે ટેક્સાસે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે કર્યા દરવાજા બંધ

ભારત-EU ફ્રી ટ્રેડ ડીલથી અમેરિકા નારાજ! ભારતીયો માટે H-1B વિઝામાં મોટો ફટકોભારત અને યુરોપિયન યુનિયન (ઊઞ) વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર બાદ અમેરિકાની અકળામણ…

View More ટ્રમ્પના ઇશારે ટેક્સાસે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે કર્યા દરવાજા બંધ

ઉત્કર્ષ સ્કૂલમાં છાત્રને શિક્ષકે ફેંક્યો કે જાતે કૂદયો?

ગંભીર ઘટનામાં પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કરવાના બદલે શાળા સંચાલકોએ વાલીઓને ‘સમજાવી’ છાત્રને વતનમાં મોકલી દીધો શિક્ષક બાળકને ખેંચી બીવડાવવા જતાં હાથમાંથી છટકી જતાં…

View More ઉત્કર્ષ સ્કૂલમાં છાત્રને શિક્ષકે ફેંક્યો કે જાતે કૂદયો?

અમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEO

  અમદાવાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર…

View More અમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEO

પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?

NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી…

View More પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?

તાલાલામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી રાજકોટના છાત્રનું મૃત્યુ

‘દીકરા ઉભો થા, જો પપ્પા આવી ગયા’ તાલાલા દોડી ગયેલા માતા-પિતાનું હૈયાફાટ રૂદન નવયુગ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું હતું, શિક્ષકોની બેદરકારીનો આક્ષેપ રાજકોટની નવયુગ…

View More તાલાલામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી રાજકોટના છાત્રનું મૃત્યુ

સિટી બસ અડફેટે પગ ગુમાવનાર છાત્રાને રૂા. 7.50 લાખ વળતર ચૂકવવા આદેશ

અમદાવાદમાં AMTS બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે વર્ષ 2019માં ગંભીર અકસ્માતનો ભોગ બની પોતાનો પગ ગુમાવનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીને ગુજરાત હાઈકોર્ટે મોટો ન્યાય આપ્યો છે. ટ્રિબ્યુનલે…

View More સિટી બસ અડફેટે પગ ગુમાવનાર છાત્રાને રૂા. 7.50 લાખ વળતર ચૂકવવા આદેશ

શિક્ષણ મોંઘું બનતા ગરીબ વાલીઓનો મરો, પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ 181ની મદદ માગી

સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે…

View More શિક્ષણ મોંઘું બનતા ગરીબ વાલીઓનો મરો, પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ 181ની મદદ માગી

સ્કૂલ બહાર છાત્રને અન્ય વિદ્યાર્થીએ પેટમાં કાતર ઝીંકી દીધી

નવસારીમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, હાથ અને પેટમાં 3 વાર કર્યા નવસારીની SGM સ્કૂલની બહાર અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી…

View More સ્કૂલ બહાર છાત્રને અન્ય વિદ્યાર્થીએ પેટમાં કાતર ઝીંકી દીધી

મરાઠી નહીં બોલતા છાત્રને માર મારતા આઘાતમાં જીવ દઇ દીધો

કલ્યાણથી એક ખૂબ જ પીડાદાયક અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ભાષાના વિવાદે એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. કલ્યાણના તીસગાંવ નાકાના રહેવાસી 18 વર્ષીય…

View More મરાઠી નહીં બોલતા છાત્રને માર મારતા આઘાતમાં જીવ દઇ દીધો

ટ્યુશનમાં સ્કૂલે ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને સગીર ભગાડી ગયો

સંત કબીર રોડ પર આવેલી શાળાએ ટયુશન કલાસમાં ગયેલી ધો. 10 માં અભ્યાસ કરનાર 15 વર્ષની સગીરા ઘરે પરત ન ફરતા પિતાએ શાળાએ જઈ તપાસ…

View More ટ્યુશનમાં સ્કૂલે ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને સગીર ભગાડી ગયો