ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા…
View More ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટMahuva
મહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારો
બાંભણિયા ગામે બાળકનો શિકાર કરનાર દીપડી સહિત એક બચ્ચાને પાંજરે પૂરવામાં તંત્ર સફળ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલા અને શિકારના બનાવ બાદ આ તેને…
View More મહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારોમહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યા
આરોપીએ લારી લઇ રેસીડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા માં ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને…
View More મહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યામહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો
સમગ્ર ગામમાં ભયનો માહોલ, બાળક વાડીમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલાની વધુ એક જીવલેણ ઘટના સામે…
View More મહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધોમહુવામાં સિંહે યુવાનને ફાડી ખાધો: માથું અવશેષો મળ્યા
અમરેલી બાદ બીજી ઘટનાથી જંગલ વિસ્તારમાં ફફડાટ, સીમમાં કફર્યુ જેવો માહોલ અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે.…
View More મહુવામાં સિંહે યુવાનને ફાડી ખાધો: માથું અવશેષો મળ્યામહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલ
ભાવનગર જિલ્લાના મહુવા નજીક વિદેશી દારૂૂ ભરેલ innova કાર ને અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર દારૂૂની રેલમ છેલ થઈ હતી. અકસ્માત બાદ કાર નો ચાલક…
View More મહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલમહુવામાં ચાર ડેરીઓમાંથી 1189 કિલો અખાદ્ય માવા જપ્ત કરી નાશ કરાયો
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના…
View More મહુવામાં ચાર ડેરીઓમાંથી 1189 કિલો અખાદ્ય માવા જપ્ત કરી નાશ કરાયોઅકસ્માત કેસમાં ટ્રક ચાલકનાં પરિવારનું 54.42 લાખનું વળતર મંજૂર
મહુવા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત વળતરનાં કેસમાં મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મૃતકના વારસદારોને રૂા.45,42,665 વળતર ચુકવવા હુકમ…
View More અકસ્માત કેસમાં ટ્રક ચાલકનાં પરિવારનું 54.42 લાખનું વળતર મંજૂરમહુવાના પરિણીત વેપારીને ફેસબૂક પર આવેલી મહિલાની રિકવેસ્ટ સ્વિકારવી ભારે પડી, બે લાખ પડાવી લીધા
ભાવનગર જિલ્લાના મહુવા ના યુવાન વેપારી ના લગ્ન થઈ ગયા હોવા છતાંય ફેસબુક પર અજાણી મહિલાની આવેલ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને તેમની સાથે ગલબલિયા થાય…
View More મહુવાના પરિણીત વેપારીને ફેસબૂક પર આવેલી મહિલાની રિકવેસ્ટ સ્વિકારવી ભારે પડી, બે લાખ પડાવી લીધામહુવામાં યુવાનની હત્યા કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદ
રોડ વચ્ચે વાહન મૂકવા જેવી બાબતમાં લોથ ઢળી હતી ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડ પાસે ત્રણેક વર્ષ પૂર્વે એક યુવકની થયેલી હત્યાના ચકચારી બનાવમાં મહુવા…
View More મહુવામાં યુવાનની હત્યા કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદ