ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા

ઘટનાના વીડિયો વાયરલ, પોલીસે બંન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.…

View More ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા

અમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજા

અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ’સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. બનાવની…

View More અમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજા

દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી

અમરેલી જિલ્લાના બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂની હળીયાદ ગામના દબાણો દૂર કરવાની બાબતે લાંબા…

View More દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા

ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઙજઈં, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી…

View More જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા

અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત

અમરેલીમાં રહેતા યુવકને પેટમાં દુખાવો ઉપડતા બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે યુવાન ચાલુ બાઈકે ચક્કર આવતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…

View More અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત

અંતે ડો.ગીરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ

અમરેલીની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા વિધાસભા સંકુલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સંસ્થાના નિયામક ગીરીશ ભીમાણી વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ…

View More અંતે ડો.ગીરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ

અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4

  સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…

View More અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4

અમરેલીથી આબુના પ્રવાસે ગયેલી છાત્રાઓ સાથે શિક્ષણશાસ્ત્રીના અડપલાં

દારૂ ઢીંચી સારી હોટલ અને કોલ્ડ્રિંકસની લાલચ આપી, દ્વિઅર્થી સંવાદો બોલી અડપલા કરતા ભારે દેકારો આબુ પોલીસે ફરિયાદ લીધી નહીં, અમરેલી પોલીસે પણ પ્રકરણ દબાવ્યાો…

View More અમરેલીથી આબુના પ્રવાસે ગયેલી છાત્રાઓ સાથે શિક્ષણશાસ્ત્રીના અડપલાં

ખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો

અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર…

View More ખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો

અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો

અમરેલીમાં રહેતા આધેડ રાજકોટ ભાણેજના ઘરે આવ્યા હતા ત્યારે ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપરણ કરી આધેડને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર અર્થે ખસેડવામાં…

View More અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો