યુધ્ધવિરામ શરતોના ભંગનો ઇઝરાયલ સામે આક્ષેપ કરી હમાસે બંધકો છોડવાનું બંધ કરતા જગત જમાદારે ખીજાઇને શનિવાર બપોરની મુદત આપી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાંથી…
View More બંધકોને છોડો નહીં તો બરબાદ થઇ જશો; હમાસને ટ્રમ્પની ચેતવણીAmerica
VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયા
સોમવારે અમેરિકાના એરિઝોનામાં સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે ખાનગી જેટ અથડાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને…
View More VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયાસ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટીની જાહેરાત કરશે. ટ્રમ્પે કહ્યું કે આ તેમની વેપાર નીતિમાં બીજું મોટું પગલું…
View More સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસરઅમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશું
અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકો 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન ભારતે ભારતીયો…
View More અમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશુંટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારી
104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર ઈરાનની સ્થિતિ અને ચાબહાર…
View More ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારીકબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડે
ડોલરમાં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા 104 ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતુ. જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા 33 ગુજરાતીઓ…
View More કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડેઅમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારો
અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવેલા ગુનેગારોને આતંકવાદ બંધી કેન્દ્રોમાં રાખવાની ઓફર અલ સાલ્વાડોર પ્રમુખે મૂકી છે ત્યારે વિશ્ર્વની આ ખતરનાક જેલની તસવીરી ઝલકમાં જેલની ભયાનકતા નજરે…
View More અમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારોઅમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયા
વતન વાપસી કરનાર ભારતીયોની હૈયા વરાળ: માલ-મિલકતો વેચીને સારા જીવનની આશાએ અમેરિકા ગયા હવે ભવિષ્ય અંગે ઘેરી ચિંતા અમુક 15 દિવસ તો અમુક છ મહિના…
View More અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયાગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાં
અમેરિકામાં ટ્રમ્પ શાસનની શરૂઆત સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત સહિતના દેશોના આવા ગેરકાયદેસર વસાહતીઓને પરત ધકેલવામાં આવી રહ્યા…
View More ગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાંUSAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કરીને ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ…
View More USAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા