અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવેલા ગુનેગારોને આતંકવાદ બંધી કેન્દ્રોમાં રાખવાની ઓફર અલ સાલ્વાડોર પ્રમુખે મૂકી છે ત્યારે વિશ્ર્વની આ ખતરનાક જેલની તસવીરી ઝલકમાં જેલની ભયાનકતા નજરે પડે છે. 40,000 કેદીઓને સમાવવાની ક્ષમતા ધરાવતી આ જેલમાં અમાનવીય રીતે ભરેલા કેદીઓ નજરે પડે છે આ જેલ શહેરી વિસ્તારથી દૂર ટેકોલુકા જિલ્લાના ગ્રામીણ પ્રદેશમાં આવેલી છે. 57 એકરની મેગા-જેલમાં ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે.
અમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારો
અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવેલા ગુનેગારોને આતંકવાદ બંધી કેન્દ્રોમાં રાખવાની ઓફર અલ સાલ્વાડોર પ્રમુખે મૂકી છે ત્યારે વિશ્ર્વની આ ખતરનાક જેલની તસવીરી ઝલકમાં જેલની ભયાનકતા નજરે…
