લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે…
View More જેનરિક દવાઓ પર ટેરિફ: ટ્રમ્પના ધૂની સ્વભાવની કોઇ દવા નથીAmerica
ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે ન્યુક્લિયર ડીલને આપી મંજૂરી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે 30 વર્ષના સિવિલ ન્યુક્લિયર કરારને મંજૂરી આપી દીધી છે. આ ડીલ હેઠળ સાઉદી અરેબિયા પોતાના જ દેશમાં યુરેનિયમ…
View More ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે ન્યુક્લિયર ડીલને આપી મંજૂરીઅમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારને મંગળવારે આ…
View More અમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોતટ્રમ્પની કમાન છટકી: જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ, ભારતને ફટકો
પહેલા બે વર્ષ સુધી કોઇ આયાત-ડ્યૂટી નહીં; ત્રીજા વર્ષે 100 ટકા અને પછી 200 ટકા સુધી વધારાશે: અમેરિકામાં વેચાતી દર પાંચ જેનરિક દવામાંથી ભારતની એક…
View More ટ્રમ્પની કમાન છટકી: જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ, ભારતને ફટકોઅમેરિકામાંં કુદરતનો કહેર: વરસાદ-પૂર વચ્ચે 15 રાજ્યોના 68 જંગલોમાં આગ
અમેરિકા આ સમયે કુદરતના ત્રિપલ એટેક એટલે કે એકસાથે ત્રણ મોટી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પૂર, જંગલોની આગ અને ઝેરી…
View More અમેરિકામાંં કુદરતનો કહેર: વરસાદ-પૂર વચ્ચે 15 રાજ્યોના 68 જંગલોમાં આગઅમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવો
વોશિંગ્ટનના સતત સાતમા દિવસના હુમલાના જવાબમાં ઇરાને ધોંસ બોલાવી: કુવૈતમાં અમેરિકી સૈનિકોની ખુવારી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી…
View More અમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવોચીને 22 કરોડ મતદારોનો ડેટા ચોર્યો એટલે હું હાર્યો: ટ્રમ્પ
2020ની ચૂંટણી સંબંધિત ક્લાસીફાઇડ ફાઇલો જાહેર કરી ટ્રમ્પે ધડાકો કર્યો, ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ન કરનારી ચેનલોને ધમકી આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આપેલા…
View More ચીને 22 કરોડ મતદારોનો ડેટા ચોર્યો એટલે હું હાર્યો: ટ્રમ્પઅમેરિકામાં આઝાદીના 250 વર્ષની યાદમાં ટ્રમ્પના સિક્કા
અમેરિકાને આ વર્ષે 4 જુલાઈએ આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અમેરિકી સરકાર દેશની આઝાદીના 250 વર્ષની ઉજવણી નિમિત્તે 1નો નવો સોનાનો સિક્કો…
View More અમેરિકામાં આઝાદીના 250 વર્ષની યાદમાં ટ્રમ્પના સિક્કાઅમેરિકા હવે ઇરાનમાં ભૂમિયુદ્ધની તૈયારીમાં
હવાઇ હુમલા છતાં ઇરાન મચક આપતું ન હોઇ અન્ય વિકલ્પો પર વિચારણા: પાંચમા દિવસે પણ બન્ને દેશો દ્વારા પરસ્પર હુમલા જારી મધ્ય-પૂર્વનું આકાશ ફરી એકવાર…
View More અમેરિકા હવે ઇરાનમાં ભૂમિયુદ્ધની તૈયારીમાંકેનેડાના ઓન્ટારિયો પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, ધુમાડો અમેરિકી રાજ્યો સુધી પહોંચશે
100 ફેરનહીટ ડિગ્રીથી પણ વધુ તાપમાન: કુલ 800 જંગલોમાં આગ કેનેડામાં 800 થી વધુ જંગલી આગ લાગી છે, જેનાથી ભારે ધુમાડો ફેલાયો છે જે આ…
View More કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, ધુમાડો અમેરિકી રાજ્યો સુધી પહોંચશે