ભારત સામે 50 ટકા ટેરિફ નાખી ટ્રમ્પે અકડતા દાખવી છે, પણ આ પહેલીવાર નથી જયારે અમેરિકાએ ભારતની પ્રગતિયાત્રાને રોકવા પ્રયાસ કર્યો ન હોય. વર્ષ 1998માં…
View More ઇતિહાસ ગવાહ છે, અમેરિકા ભારતનો શક્તિશાળી દેશ તરીકે ઉદય જોવા માગતું નથીAmerica
10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગ
ભારત પર આજથી ટ્રમ્પનો કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. જેનાથી મોટાભાગના સેક્ટર્સની નિકાસ પર માઠી અસર થવાની છે. લાખો નોકરીઓ છીનવાઈ જવાનું સંકટ…
View More 10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગવેપાર કરાર ન કરવા ધમકી આપતાં ભારત-પાક. યુદ્ધ બંધ થયું: ટ્રમ્પ
એટલું ટેરિફ નાખીશ કે તમારું માથું ભમી જશે: એમ મોદીને કહ્યાનો દાવો ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે.…
View More વેપાર કરાર ન કરવા ધમકી આપતાં ભારત-પાક. યુદ્ધ બંધ થયું: ટ્રમ્પઅમેરિકા પિગ્ગી બેંક કે ડોરમેટ નથી: ડિજિટલ ટેક્સ લેતા દેશનેે ટ્રમ્પની ટેરિફ-ધમકી
અમેરિકન ટેકનોલોજીને નુકસાન પહોંચાડી ચીની કંપનીઓને લાભ પહોંચાડતા હોવાનો આક્ષેપ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપી હતી કે અમેરિકન ટેક કંપનીઓ પર ડિજિટલ ટેક્સ…
View More અમેરિકા પિગ્ગી બેંક કે ડોરમેટ નથી: ડિજિટલ ટેક્સ લેતા દેશનેે ટ્રમ્પની ટેરિફ-ધમકીકાલથી અમેરિકામાં ભારતીય ચીજો પર વધારાની 25 ટકા ટેરિફ
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ દંડ તરીકે વધારાની ડ્યૂટી આજ મધરાત બાદ લાગુ થશે યુનાઇટેડ સ્ટેટ્સે સત્તાવાર રીતે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાના…
View More કાલથી અમેરિકામાં ભારતીય ચીજો પર વધારાની 25 ટકા ટેરિફબોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા
અમેરિકામાં આયોજિત BMW ચેમ્પિયનશિપમાં બ્રિટિશ ગોલ્ફર ટોમી ફ્લીટવુડની જીત એક અનોખી ઘટના બની ગઈ છે. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ટોમીનો શોટ હોલની નજીક અટક્યો હતો. આ…
View More બોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યારશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસો
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામે યુદ્ધ બંધ કરવા દબાણ કરવાના ઇરાદાથી ભારત પર આર્થિક દબાણ કર્યું…
View More રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસોટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ હવે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ…
View More ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરીફાર્મા પછી ફર્નિચર પર ટેરિફ ઝીંકવા ટ્રમ્પની તૈયારી: ભારતીય નિકાસને પડી શકે છે મોટો ફટકો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ ઝીંકવાની તૈયારીમાં છે. આ માટે એક નવી દરખાસ્ત રજૂ કરી છે. તેમણે કહ્યું કે આવનારા…
View More ફાર્મા પછી ફર્નિચર પર ટેરિફ ઝીંકવા ટ્રમ્પની તૈયારી: ભારતીય નિકાસને પડી શકે છે મોટો ફટકોતમને ગમતું ન હોય તો ન લેતા: ટ્રમ્પને જયશંકરનો જવાબ
રશિયા સાથે ઉર્જા સંબંધોનો બચાવ કરતાં વિદેશીમંત્રીએ કહ્યું, ભારત સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધોનો બચાવ કર્યો,…
View More તમને ગમતું ન હોય તો ન લેતા: ટ્રમ્પને જયશંકરનો જવાબ