આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે…
View More ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળી કામ કરવું બહેતરAmerica
ટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટ
કટોકટી હેઠળની સત્તાઓમાં ટેરિફ અથવા ડ્યૂટી લાદવાની સત્તા નથી: ચૂકાદાથી પ્રમુખને મોટો ફટકો યુએસ ફેડરલ અપીલ કોર્ટે ગઇકાલે કટોકટી સત્તા હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…
View More ટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયાર
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ટેરિફ વોરની તકલીફોથી દુનિયાના દેશોને ઝૂકાવા માગે છે, તો હવે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. જ્યાં એક…
View More ન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયારઆ તો ઉંદરડું હાથીને પાટુ મારવા નીકળ્યું, ભારત પર ટેરિફ એટલે આત્મઘાતી પગલું
બ્રિકસ દેશો વધુ મજબૂત બનશે: અમેરિકન અર્થશાસ્ત્રી કાળઝાળ ભારત પર 50 ટકા ટેરિફ લાદીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં જ ઘેરી લેવામાં આવ્યા છે. ઘણા…
View More આ તો ઉંદરડું હાથીને પાટુ મારવા નીકળ્યું, ભારત પર ટેરિફ એટલે આત્મઘાતી પગલું25% પેનલ્ટી ટેરિફ ઘટાડો પછી જ વાતચીત: ભારતનો વળતો ઘા
અમેરિકા સાથે વર્ષો સુધી ચાલેલી ટ્રેડ વાટાઘાટો અટકાવી દેવાઇ, કૃષિ-ઇન્ફોર્મેશન ટેકનોલોજી-દવાઓ- ઉર્જા ક્ષેત્રને લગતા મુદ્દાઓને લઇને વેપાર કરાર પર કોઇ મંત્રણા નહીં થાય ભારત અને…
View More 25% પેનલ્ટી ટેરિફ ઘટાડો પછી જ વાતચીત: ભારતનો વળતો ઘાભારતે મચક ન આપી એટલે અમેરિકા હતાશ થઇ ગંદી ભાષા બોલવા લાગ્યું
અમેરિકાએ ભારતને ડરાવવા માટે ભારતની નિકાસ પર 50 ટકા ટેરિફ લાદી તો દીધો પણ ભારત તેનાથી ડર્યું નથી તેથી ટ્રમ્પ આણિ મંડળી ધૂંઆપૂંઆ હતી જ…
View More ભારતે મચક ન આપી એટલે અમેરિકા હતાશ થઇ ગંદી ભાષા બોલવા લાગ્યુંટ્રમ્પે ભારત ગુમાવ્યું: 50 ટકા ટેરિફની દુનિયાભરમાં ચર્ચા
અમેરિકી ચેનલ સીએનએનના મત મુજબ નરેન્દ્ર મોદી માટે ટેરિફ પચાવવી મુશ્કેલ: ગાર્ડિયને બન્ને દેશોના સંબંધોને મોટું નુકસાન કહ્યું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફની…
View More ટ્રમ્પે ભારત ગુમાવ્યું: 50 ટકા ટેરિફની દુનિયાભરમાં ચર્ચાઇસ્લામનો નાશ નહીં થાય તો દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, દીકરાઓનો શિરોચ્છેદ થશે
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક ઉમેદવારે ઇસ્લામોફોબિયાને કારણે એવા કૃત્યો કર્યા છે અને એવા નિવેદનો આપ્યા છે કે હવે તેની ચારેબાજુ નિંદા થઈ…
View More ઇસ્લામનો નાશ નહીં થાય તો દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, દીકરાઓનો શિરોચ્છેદ થશેમિનિયાપોલિસના હુમલાખોરની બંદૂક પર લખ્યું હતું: ટ્રમ્પને મારી નાખો, ભારત પર અણુબોમ્બ ફેંકો
અમેરિકામાં પ્રાર્થના સભામાં ગોળીબાર કરીને બાળકોને મારનાર રોબિન વેસ્ટમેનએ ખુલ્લેઆમ ભારત પ્રત્યે પણ પોતાનો નફરત વ્યક્ત કર્યો છે. એવું કહેવાય છે કે તેના દ્વારા પોસ્ટ…
View More મિનિયાપોલિસના હુમલાખોરની બંદૂક પર લખ્યું હતું: ટ્રમ્પને મારી નાખો, ભારત પર અણુબોમ્બ ફેંકોરશિયા સાથેના વેપાર સંબંધોના કારણે અડધુ અમેરિકા ભારત પર પ્રતિબંધોની તરફેણમાં
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે એક મહત્વપૂર્ણ સર્વે બહાર આવ્યો છે. આ સર્વેમાં અડધાથી વધુ અમેરિકનો ઇચ્છે છે કે યુક્રેનમાં યુદ્ધ…
View More રશિયા સાથેના વેપાર સંબંધોના કારણે અડધુ અમેરિકા ભારત પર પ્રતિબંધોની તરફેણમાં