ભારત પર ઊંચા ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે તેમના પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે,…
View More ટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્રAmerica
ગાઝામાં યુધ્ધ વિરામ માટે ઇઝરાયલ-હમાસ સંમત
અમેરિકી પ્રમુખની ફશાંતિ યોજનાના પ્રથમ તબક્કાનો અંત લાવવા બન્ને પક્ષો વચ્ચે હસ્તાક્ષર: સપ્તાહાંત સુધીમાં 20 જીવિત બંધકોને મુક્ત કરશે હમાસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત…
View More ગાઝામાં યુધ્ધ વિરામ માટે ઇઝરાયલ-હમાસ સંમત‘અમને આશા છે કે…’ ઇઝરાયલ-હમાસના પીસ પ્લાન પર PM મોદીનું સમર્થન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સંમત થયા છે. વડાપ્રધાન…
View More ‘અમને આશા છે કે…’ ઇઝરાયલ-હમાસના પીસ પ્લાન પર PM મોદીનું સમર્થનઅફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.
ખગ્રામ એરબેઝ પાછો લેવાના ટ્રમ્પના ઇરાદા પર પાણી ફેરવી દેતા સાત દેશો ભારત, રશિયા અને ચીન ઉપરાંત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ…
View More અફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.પાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશે
એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) મળવાની સંભાવના વધી ગઈ છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલય (DOW) દ્વારા તાજેતરમાં…
View More પાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશેપાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડે
ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારતને ભીંસમાં લેવા માટે જાત જાતના ફતવા બહાર પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને પડખામાં લઈને ફરી પાકિસ્તાન સાથેના સંબંધો…
View More પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડેઅમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે
આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર…
View More અમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશેઅમેરિકામાં જાડિયા-ટાલિયા-દાઢીવાળા સૈનિકોની થશે હકાલપટ્ટી
સૈન્યના નવા ફીટનેસ ધોરણોને ટ્રમ્પનું સમર્થન, શીખો, મુસ્લિમો અને યહુદીઓમાં ચિંતા અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે હાલમાં જ અમેરિકન સશસ્ત્ર દળોમાં એક નવા યુગની શરુઆતની…
View More અમેરિકામાં જાડિયા-ટાલિયા-દાઢીવાળા સૈનિકોની થશે હકાલપટ્ટી‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાની જાહેરાત બાદ ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરતા કહ્યું…
View More ‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થનયુધ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત વિશ્વભરમાં ચાલી રહેલા અસંખ્ય યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો છે. તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેમણે એવા યુદ્ધો ઉકેલ્યા…
View More યુધ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમ