અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના અમેરિકાના સંબંધોમાં બેવડા ધોરણોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાએ નવી દિલ્હીમાં થયેલા આતંકી હૂમલાને માત્ર ભયાનક વિસ્ફોટ…
View More અમેરિકાના બેવડા કાટલાં: પાક.માં બ્લાસ્ટને આતંકી કૃત્ય, ભારતની ઘટનાને વિસ્ફોટ ગણાવીAmerica
અમેરિકી સેનેટરો વચ્ચે સમજૂતી: 40 દી’ના શટડાઉનનો અંત આવશે
અમેરિકાના સેનેટરોએ રવિવારે એક દ્વિપક્ષીય સમજૂતી કરી છે, જેનાથી દેશમાં ચાલી રહેલું ઐતિહાસિક 40-દિવસનું સરકારી શટડાઉન સમાપ્ત થવાની સંભાવના છે. અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ, સાંસદોએ…
View More અમેરિકી સેનેટરો વચ્ચે સમજૂતી: 40 દી’ના શટડાઉનનો અંત આવશેAI ઈફેકટ, અમેરિકામાં 11 લાખ નોકરીઓ સાફ
આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ…
View More AI ઈફેકટ, અમેરિકામાં 11 લાખ નોકરીઓ સાફઅમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેમણે આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની…
View More અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપોટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સ
ભારત સરકારની માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનૌટિક્સ લિમીટેડ (HAL)એ શુક્રવારે અમેરિકા સ્થિત જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 1 અબજ ડોલરનો સંરક્ષણ સોદો કર્યો છે. જેની હેઠળ HALને…
View More ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સબીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળે
ડાયાબિટીસ જેવી સામાન્ય બીમારીમાં પણ વિઝા નકારી શકાશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ ઇમિગ્રેશન નિયમોમાં નવા સુધારા કર્યા છે, જેનાથી તેમને વધુ કડક બનાવવામાં…
View More બીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળેવડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પ
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારની ચર્ચા ચાલુ હોવાનો સ્વીકાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી…
View More વડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પમસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂર
ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ના શેરધારકોએ ગુરુવારે સીઈઓ ઇલોન મસ્ક ના મલ્ટિબિલિયન-ડોલરના પગાર પેકેજને મંજૂરી આપી દીધી છે. આ પેકેજ હેઠળ જો મસ્ક લાંબા…
View More મસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂરશટડાઉનથી અમેરિકામાં હવાઇ કટોકટી, કાલથી 10 ટકા વિમાનો ગ્રાઉન્ડેડ
એર ટ્રાફિક નિયંત્રકો વગર પગારે કામ કરી રહ્યા છે, અનેક ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ બુધવારે જાહેરાત કરી કે સરકારી શટડાઉનને…
View More શટડાઉનથી અમેરિકામાં હવાઇ કટોકટી, કાલથી 10 ટકા વિમાનો ગ્રાઉન્ડેડન્યૂયોર્કે સાર્વભૌમત્વ ગુમાવ્યું, મામદાનીની જીત પર ટ્રમ્પ ગુસ્સે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં ઝોહરાન મામદાનીના મોટા વિજય બાદ અમેરિકાએ તેનું સાર્વભૌમત્વ (Sovereignty) ગુમાવ્યું હોવાનો દાવો કર્યો છે. બુધવારે મિયામીમાં આયોજિત એક બિઝનેસ ઇવેન્ટમાં…
View More ન્યૂયોર્કે સાર્વભૌમત્વ ગુમાવ્યું, મામદાનીની જીત પર ટ્રમ્પ ગુસ્સે